મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના સુપ્રસિદ્ધ ગુરૂદ્વારામા ગુરૂનાનક જયંતિની ઉજવણી
News Jamnagar November 19, 2021
જામનગરના સુપ્રસિદ્ધ ગુરૂદ્વારામા ગુરૂનાનક જયંતિની ઉજવણી
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરના સુપ્રસિદ્ધ અને ભવ્ય ગુરૂદ્વારામા શ્રી ગુ્રૂ સીંઘ સભા જામનગર કમીટી દ્વારા શ્રી ગુરૂ નાનક દેવ જી ની ૫૫૨માં જન્મ જયંતિ ની ઉજવણી મનાવવાનુ આસ્થામય અને અનેરૂ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં તારીખ ૧૭ ના અખંડ પાઠની સંપાતિ યોજાઇ અને તારીખ ૧૯ ના પણ યોજાઇ હતી તેમજ શબદ કીર્તન અને અરદાસ સાથે લંગર પ્રસાદનુ ભવ્ય આયોજન થયુ હતુ જેમાં જામનગર ના શીખ અને સિંધી સંગત એ સાથે સમૂહ જન એ આ લ્હાવો લીધેો હતો બાળકો માટે પણ શબ્દ સાખી કવિતા નો પ્રોગ્રામ રાખેલ અને તેમને પુરિસ્કૃત કરેલ અને જૂના સેવાદાર ઓ ને સરોપા આપી અને મેમોરેન્ડમ આપી સન્માનિત કરવા મા આવેલ હતા
લંગર સેવા અત્તુટ વર્તાવેલ અને કોઈ પણ જાત ધર્મ ના લોકો ને પ્રસાદ દર્શન કરાવાયા હતા જે સમગ્ર ધાર્મિક આયોજન માટે શ્રી ગુરૂદ્વારા કમીટીના સભ્યો હરપાલ સિંઘ અમરજીત સિંઘ . મલ્લહી વીર જી .વિકાસ જી. લાલા ભાઈ . રિંકુ વીર જી . હરદીપસિંઘ ભોગલ રણજીતસિંઘ લુબાના અને સમૂહ સેવાદાર જન લંગર બનવા અને જમાડવા એ સમગ્ર પ્રોગ્રામ ની જહેમત લઇ સમગ્ર પ્રોગ્રામ ભાવ પૂર્ણ પ્રભાત ફેરી શનવારે અને રવિવાર ની પણ નગર ભ્રમણ કરાવી આયોજન થયુ છે
ખાસ બાબત એ છે કે સંગત ને કોવિડ ગાઇડ લાઇન મુજબ વહેલી સવાર થી જ લંગર શરૂ કરી આયોજન મા કોવિડ ગાઇડલાઇન જાળવી પૂર્ણ કર્યુ હતુ.લોકો ને દર્શન અને લંગર કર્યા તેમજ શ્રદ્ધાળુઓ ને દર્શન પ્રસાદ મળે તેમ જાળવણી કરી આયોજન શિષ્ટ બ્ધ્ધ રીતે સમયમર્યાદા સાથે કર્યુ હતુ
આ ધર્મોત્સવ અંગે વિશેષમા લુબાનાજી એ જણાવ્યુ છે કે
જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 552મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવા આવી રહી છે. ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી શોભા યાત્રા પછી 17 નવેમ્બરથી અખંડ પાઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો હતો. જે 19 નવેમ્બર ના દિવસે સંપત્તિ અખંડ પાઠજીની કરવા આવી હતી. તે પછી શબ્દકીર્તન તે પછી ગુરુ કે લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવા આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યા માં ભાઈ બેહનો જોડાયા હતા.
ગુરુનાનકદેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલૂજીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે, શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનદેવજી હતા. તેમના તન સિદ્ધાંતો હતા નામ જપો, કિરત કરો અને વંડ છકો, અર્થ થાત હંમેશા ભગવાન ને યાદ કરો, મહેનત કરો અને એક બીજા મળીને સંપીને લોકોની સેવા કરો, અમને આખી દુનિયાનું ભમણ પણ કયુર્ં હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમય રહ્યા હતા ત્યાં તે દેવલોક ગયા હતા.
આજે આખો વિશ્વ ગુરુનાનક દેવજીની 552મી જન્મ જયંતિ ઉજવી રહ્યાં છે. ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ સપ્તાહમાં અલગ અલગ કાર્યકર્મો યોજાયા હતા. 17 નવેમ્બરે થી સવારે 10 વાગે અખંડ પાઠ સાહેબ આરંભ કરવા આવ્યા હતા .જે આજરોજ 10.30વાગ્યેઅખંડ પાઠજીની સમાપ્તિ કરવા આવી હતી
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025