મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સંગઠન હી સેવા સાર્થક કરવા જામનગર વોર્ડ નંબર ૬ મા ભાજપ યુવા ટીમની રચના
News Jamnagar November 19, 2021
વો.૬ માં યુવા ભાજપમા તરવરીયા યુવાનો સમાવાયા
સંગઠન હી સેવા સાર્થક કરવા જામનગર વોર્ડ નંબર ૬ મા ભાજપ યુવા ટીમની રચના
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર શહેરના વોર્ડ નંબર 6 ના ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે વિરભદ્ર સિંહ રાણા અને મહામંત્રી પદે એડ્વોકેટ સુરજ યાદવ ની નિમણુંક થતાં તેમને હાર્દિક અભિનંદન પાઠવાઇ રહ્યા છે
આ તકે આ યુવા ટીમ એ જણાવ્યુ છે કે મોદીસાહેબની સળંગ રાજનૈતિક સેવાના ૨૧માં વર્ષમાં મંગલ પ્રવેશ વખતે સાદર આદર સાથે સન્માન એ સમગ્ર રાષ્ટ્રનુ ગૌરવ છે
ભારત વિશ્ર્વફલક ઉપર છવાયુ જેનુ શ્રેય ભારતના દીર્દ્રશ્ર્ટા તેમજ લોકપ્રિય પ્રધાનમંત્રી ના શીરે છે
શાસકમાં સંસ્કૃતિ સંવેદના અને સેવાનો સમન્વય હોય તે દુર્લભ હોય છે જે મોદી સાહેબમા સહેજે નીખરી આવ્યુ છે આ ત્રિવેણીસંગમ જ દેશનો ધબકાર છે
CM થી PM સુધીના સતા શિખર પર રહેલા શ્રીનરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વના સળંગ 21 વર્ષની ફલશ્રુતિ– સતા એ સેવાનું માધ્યમ સાકાર કર્યુ
એક ભારત શ્રેષ્ઠ ભારત ના ઘડવૈયા તરીકે રાષ્ટ્રભરનાં નવી ચેતનાનો સંચાર કરનારા એક માત્ર યુગપુરૂષ સમાન શાસક
મોદી સાહેબના શાસનમા ગામડા થી ગગન સુધીની રાષ્ટ્રની દરેક ક્ષેત્રની પ્રગતિ ની દુનિયામા થાય છે પ્રસંશા માટે જ મોદી સાહેબ વિશ્ર્વફલક પર છવાયેલા છે એ દેશના જન જન નુ ગૌરવ છે તેમ પણ મહામંત્રી સુરજ યાદવે જણાવ્યુ હતુ અને ઉમેર્યુ છે કે અમે મોદીસાહેબ માથી પ્રેરણા લઇ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ સાયબ ના આદેશ પાલન સાથે કામ કરવા સજ્જ છીએ તેમ જ શહેર યુવા ભાજપ પ્રમુખ દિલીપસિંહના માર્ગદર્શન હેઠળ સેવા હી સંગઠન સાર્થક કરશુ અને આ અગત્યની તક આપવા બદલ અમે શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા નો આભાર માનીએ છીએ તેમ જણાવી વોર્ડ નંબર ૬ ની યુવા ભાજપ ટીમ આ વોર્ડમા રચનાત્મક રીતે પક્ષ નો વધુ ને વધુ પ્રચાર કરવા કટીબદ્ધ છે
bgb 8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024