મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમા વધુ એક બર્નીંગ કાર:: Alert સુચનો
News Jamnagar November 29, 2021
જામનગરમા વધુ એક બર્નીંગ કાર:: Alert સુચનો
શરૂ સેક્શન રોડ પર પાર્ક કરેલી સ્વીફટ ડીઝાયર ની આગ થી થોડો સમય માહોલ ચિંતાનો
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરમા વધુ એક બર્નીંગ કારના દ્રશ્યો જોવા મળવાના કારણે એલર્ટનેસ વધારવા સુચન જવાબદાર અધીકારીઓ દ્વારા કરાયા છે કેમકેબ શરૂ સેક્શન રોડ પર પાર્ક કરેલી સ્વીફટ ડીઝાયર કાર મા એકાએક અત્યારે આઠવાગ્યા બાદ અેકાએક ભડ ભડ બળવા લાગી હતી અને આ આગ થી થોડો સમય માહોલ ચિંતાનો બન્યો હતો પરંતુ કોઇ જાનહાની ન થઇ હોય સૌ એ નિરાંતનો દમ લીધો હતો દરમ્યાન આગ બુઝાવાઇ છે
જે માટે અમુક જાગૃત લોકોએ ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયરના જવાનો તુરંત પહોંચ્યાનુ ફાયર કંટ્રોલમાથી જાણવા મળ્યુ છેઅને તે ટીમે પાણી નો મારો ચલાવી આગ કાબુ મા લીધી છે જો કે કાર નો આગળનો ભાગ વધુ બળ્યો છે રંતુ કોઇ જાનહાની ઇજા કે દાઝવાના બનાવ આ ઘટનાથી સદનસીબે નથી બન્યા
_____________________
તકેદારીની ફાયર સેફટી સ્ટેટ ડાયરેક્ટર ની સલાહ અને સુચનો
____________________
દરમ્યાન આવી ઘટના જેમા વાહનો ખાસ કરીને વધુ પ્રમાણ મા કારમા ઓંચિતી જ પડી પડી આગ લાગે છે તે બનાવ ઓછા બને તે માટે અભિપ્રાય લેતા ફાયર સેફટીના સ્ટેટ ડાયરેક્ટર કે.કે. બિશ્ર્નોઇ એ ગાંધીનગર થી જણાવ્યુ છે
કે
કાર સહિત કોઇપણ વાહનમા એક તો વાયરીંગ બાબતે ખાસ કાળજી લઇ ચલાવી ન લેવુ સારૂ જ ફીટીંગ કરાવવુ
કોઇ કીટ ઇંધણ સંદર્ભે કરાવવાની થાય તો સરકાર માન્ય ગેરેજ કે સેન્ટર મા જ કરાવવુ
કાર મા કોઇ ન બેઠુ હોય તો કદાચ પ્રશ્ર્ન ન થાય પરંતુ અંદર હોઇએ ને સેન્ટ્રલ લોન થતુ હોય તો કાચ બ્રેકર અંદર રાખવા
શક્ય હોય તો કારમા નાનુ હેન્ડી ફાયર ડીસ્ટીંગ્યુઇશ રાખવુ
કાર મા જે માન્ય હોય તે જ ઇંધણ વાપરવુ
ગેસ કાર મા ગેસ લાઇન સમયાંતરે ચેક કરવી
તાપમાન વધઘટ પણ ઇંધણ ઇલેક્ટ્રીક ફીટીંગ્સ વગેરે ઉપર અસર કરે છે માટે તાપમાન વધતુ હોય તેવા સમયે છાયા મા પાર્ક કરવી કે સાદા કપડા જે હીટ થી કાર ની બોડીને રક્ષણ આપે તેનાથી ઢાંકવી
કોઇ અન્ય પાર્કીંગની લગોલગ કાર પાર્ક ન કરવી
કાર નુ મીકેનીઝમ જરા પણ કઇ ફેરફાર વાળુ લાગે તો ચેક કરાવવુ
ખાસ્સો સમય ચાલેલી કાર મા બધુ ok છે ને તે કાળજી લેવી
કાર પાર્કીંગ સલામત સ્થળે કરવુ
ક્યાય સ્પાર્ક તણખા વગેરે સંભાવના હોય ત્યા કાર ન રાખવી
કાર એક્સપર્ટ કે ફાયર શાખા માથી માર્ગદર્શન વખતો વખત મેળવવુ
જાગૃતતા ને તકેદારી જ જાન માલ વગેરે નુકસાની આટકાવે છે માટે આવી બાબતો ગંભીર લઇ કઇ સેફટી પોઇન્ટ ઓફ વ્યુ થી સુરક્ષા માટે ચલાવી ન લેવુ જેથી દુર્ઘટના નુકસાન વગેરે અટકાવી કે મીનીમાઇઝ કરી શકાય
…..વગેરે સુચનો તેમણે આપ્યા છે અને ઉમેર્યુ છે કે વિસ્તૃત માર્ગદર્શન પણ આથીય વધુ પુછતા રહેવાથી જાગૃત રહેવાથી તેમજ કોઇ બ્રોશર ઇન્ફર્મેશન બુકસ વગેરે માથી અનુભવમાથી શીખી ને વગેરે રીતે પણ મળી શકે છે જે મેળવતુ રહેવુ એ સમયની માંગ છે
bgb 87589659878
તસવીર અને પુરક વિગતો…..vpm
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024