મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જોડીયા પંથકમા ગ્રા.પં.ચુંટણી માહોલ-ફોર્મ ભરાયા
News Jamnagar December 02, 2021
જોડીયા પંથકમા ગ્રા.પં.ચુંટણી માહોલ-ફોર્મ ભરાયા
જામનગર( ભરત ભોગાયતા)
આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે આગામી તા.19.12.21 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની સરપંચ ની ચૂંટણી યોજાનાર છે. તે માટે નવા સરપંચ માટે ની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે હડિયાણા ગામ માંથી આજે સરપંચ માટે ની ઉમેદવારી ફોર્મ રજૂ કરતા શ્રી નાગજીભાઈ મોહનભાઇ નંદાસણા (પટેલ) એ પોતાની સરપંચ તરીકે ની ઉમેદવારી નોંધાવી છે. અને સાથે સાથે તેમના વોર્ડ ના સભ્યો એ પણ સભ્ય પદ માટેના ફોર્મ ભર્યા છે. અને શાન્તિ પૂર્ણ રીતે તમામ લોકો એ ઉમેદવારી ના ફોર્મ ભર્યા હતા
આજ રોજ જોડિયા તાલુકાના પીઠડ ગામે આગામી તા.19.12.21 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની સરપંચ ની ચૂંટણી યોજાનાર છે. તે માટે નવા સરપંચ માટે ની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે પીઠડ ગામ માંથી આજે સરપંચ માટે ની ઉમેદવારી ફોર્મ રજૂ કરતા શ્રી મતિ અનસોયાબેન મનીષભાઈ હોથી (પટેલ) એ પોતાની સરપંચ તરીકે ની ઉમેદવારી નોંધાવી છે. અને સાથે સાથે તેમના વોર્ડ ના સભ્યો એ પણ સભ્ય પદ માટેના ફોર્મ ભર્યા છે. અને શાન્તિ પૂર્ણ રીતે તમામ લોકો એ ઉમેદવારી ના ફોર્મ ભર્યા હતા
bgb 8758659878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024