મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બહેનોને પગભર કરવા જામનગરનુ કેન્દ્ર સજ્જ
News Jamnagar December 07, 2021
બહેનો માટે સ્કીલ ઇન્ડીયા મિશન હેઠળ વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ લઇ આત્મનિર્ભર બનો
જામનગર ( ભરત ભોગાયતા)
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, જામનગર માં ૧૮ થી ૩૫ વર્ષ ની યુવતીઓને કેન્દ્વ સરકાર દ્વારા ટૂંકા સમયગાળા ના વિનામૂલ્યે તાલીમ ની એડ્મિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં સિલાય મશીન તેમજ રિટેઇલ અસોસિએટ ના કોર્ષો નો સમાવેશ થાય છે. આ તાલીમ દરમ્યાન તેઓને વિના મુલ્યે કોર્ષ ને અનુલક્ષી બુક, આઈ કાર્ડ તેમેજ નિષ્ણાત શિક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે, તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ને કેન્દ્ર સરકાર પ્રમાણિત સર્ટિફિકેટ ની સાથે 2 લાખ નો આકસ્મિક આરોગ્ય વીમો( હેલ્થ ઇન્સોરન્સ ) વિના મૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે. જેથી મર્યાદિત સંખ્યા માં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે આપેલ ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે “પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર, જામનગર ગોકુલ હીરો શોરૂમ ઉપર, પવન ચક્કી સર્કલ પાસે, રણજીત સાગર રોડ-જામનગર નો રૂબરૂ અથવા આપેલ કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરવો – ૯૯૯૮૪૨૭૯૧૫, ૯૪૨૯૧૫૯૮૬૮.
ખાસ નોંધ— આવી રીતે યુવાનો એ તેમના માટેના આયોજનો ની વિગતમેળવતી રહેવી
Abaxi +91 80008 94752
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024