મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સિક્કા:: કોંગ્રેસના હોદેદારો વરાયા
News Jamnagar January 09, 2022
સિક્કા:: કોંગ્રેસના હોદેદારો વરાયા
જામનગર ( ભરત ભોગાયતા)
રવિવારના સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના નવનિયુક્ત વિવિધ હોદ્દેદારોની નીમણુંક પત્ર સાથે સ્વાગત કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઇ ઠાકોર ની સુચનાથી તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા નાં માર્ગદર્શનથી કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમ મા ઉપસ્થિત મહેમાનમા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ઉપેન્દ્રસિહ જાડેજા,સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રભારી અને જામનગર શહેર કોંગ્રેસ ના મહામંત્રી હારુનભાઇ પલેજા,સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અસગર હુશેન સુંભણીયા, સિક્કા નગરપાલિકા નાં ચેરમેન કાદરબાપુ , ઉપ પ્રમુખ અસગર દાઉદ ગંઢાર , જામનગરજીલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી ચેતનભાઇ મોરી, ભરતસિહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ દાઉદ ભાઇ ગંઢાર , જામનગર જીલ્લા કોંગ્રેસ ના માલધારી સેલના અધ્યક્ષ બાલુભાઈ લુણા,જામનગ તાલુકા પંચાયતના સદસ્ય ગિરિરાજસિંહ રાઠોડ, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી ચંદ્રસિંહ જાડેજા , વરિષ્ઠ આગેવાન લગધિરસિહ સિક્કા નગરપાલિકા નાં સદસ્યો અસગર ભાઇ,વલી બાપુ , અબુબકર સુંભણીયા, અફસાનાબેન, શહેર કોંગ્રેસ ના હોદ્દેદારો, વિવિધ સમાજ ના આગેવાનો, જમાતના પ્રમુખો , જમાતના આગેવાનો કોંગ્રેસ પક્ષના ખમીરવંતા કાર્યકરો તથા શહેર ના તમામ નાગરિકોએ આ કાર્યક્રમ મા હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ચેતનભાઇ મોરી મહામંત્રી જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ એ કર્યું હતું.
તેમ અસગર હુશેન સુંભણીયા પ્રમુખ
સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ એ જણાવ્યુ છે
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025