મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ડૉક્ટર હેડગેવાર ભવન જામનગર ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને તાલુકાની ચિંતનબેઠક યોજાઇ.*
News Jamnagar January 09, 2022
*ડૉક્ટર હેડગેવાર ભવન જામનગર ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને તાલુકાની ચિંતનબેઠક યોજાઇ.*
જામનગર ( ભરત ભોગાયતા)
*ડૉક્ટર હેડગેવાર ભવન જામનગર ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને તાલુકાની ચિંતનબેઠક યોજાઇ.*
તારીખ 8 /1/2022 ને શનિવારના રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લો અને તાલુકા કારોબારીની ચિંતન બેઠક ડૉક્ટર હેડગેવાર ભવન જામનગર ખાતે સાંજે ૪ થી ૬ વાગ્યે થઇ હતી.
જે અંતર્ગત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના અધ્યક્ષશ્રી રવીન્દ્ર કુમાર પાલ,મંત્રી શ્રી નાથાભાઈ કરમુર , વ. ઉપાધ્યક્ષશ્રી જિજ્ઞેશભાઇ પંડયા,
કોષાધ્યક્ષ ભાવેશભાઈ ટાંક, પ્રચારમંત્રી ડો ભાવેશ ભાઈ વ્યાસ ,સહમંત્રી ધારશીભાઈ ગડારા તથા કાલાવડ તાલુકાના મંત્રી સાજીદભાઈ દોદાઈ, કારોબારી હોદ્દેદાર શ્રીભરતભાઈ કરમઠા , જામજોધપુર તાલુકાના મંત્રીશ્રી સુરેશભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા ચિંતન બેઠક અંતર્ગત સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે કર્તવ્ય બોધ દિનની ઉજવણી તથા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને તાલુકાના હોદ્દેદાર માટે જિલ્લાના અભ્યાસ વર્ગના આયોજન વિશેની વિશદ ચર્ચા કરવામાં આવી. બેઠકના અંતે કલ્યાણ મંત્રથી કાર્યક્રમનું સમાપન થયું હતુ તેમ
ડો.ભાવેશભાઇ વ્યાસજિલ્લા પ્રચાર મંત્રી
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમ એ ઉમેર્યુ છે
bgb 8758659878
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025