મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સિક્કા TPS વિદાય સમારંભમાં અનુભવો અને શુભેચ્છાઓના થયા આદાનપ્રદાન
News Jamnagar February 03, 2022
સિક્કા TPS વિદાય સમારંભમાં અનુભવો અને શુભેચ્છાઓના થયા આદાનપ્રદાન
shall the day of parting ….be the day of gathering???
જામનગર ( ભરત ભોગાયતા)
ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીસીટી કોર્પોરેશન લી., ટીપીએસ, સિકકા ખાતે ફરજ બજાવતા શ્રી બીમલભાઈ ત્રિવેદી તથા શ્રીમતી સુધાબેન બારોટ વય મર્યાદાના કારણે નિવૃત થતાં તેઓનો વહીવટી વિભાગનાં તમામ કર્મચારીઓ/અધિકારીઓ ધ્વારા વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે શ્રી કે.બી.સોલંકી, ડે. જનરલ મેનેજર તથા શ્રી એચ.કે.પ્રજાપતિ, આઈ.આર.ઓ. ધ્વારા શ્રી બીમલભાઈ ત્રિવેદી તથા શ્રીમતી સુધાબેન બારોટ ની કામગીરીને બીરદાવેલ હતી તેમજ તેઓની ની કામ કરવાની રીત તેમજ દરેક સાથે સહકાર ભર્યુ વર્તન રાખવાની તેમની જે આવડત હતી તે માટે તેમને બીરદાવી હતી અને ભુતકાળના સ્મરણો યાદ કરીને ભવિષ્યમાં તેમના શ્રેષ્ઠ જીવન માટે શુભેચ્છા પાઠવેલ હતી. સાથે સાથે કહી શકાય કે અનુભવોના પ્રસંગોના પણ આદાનપ્રદાન થયા હતા
આ પ્રસંગે કર્મચારીઓ તથા વહીવટી વિભાગના અધિકારીઓ તરફથી સ્મૃતીભેટ અર્પણ કરવામાં આવેલ. પાવર સ્ટેશનના વડા (મુખ્ય ઈજનેર) શ્રી કે.એચ.સોલંકીસાહેબ દ્વારા શ્રી બીમલભાઈ ત્રિવેદી તથા શ્રીમતી સુધાબેન બારોટ ને પુષ્પગુચ્છ તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન જીજ્ઞેશભાઈ રાવલ ઘ્વારા કરવામાં આવેલ.તેમ
એન. ડી. ત્રિવેદી (-૯૬૦૧૮ ૪૯૨૫)એ જણાવ્યુ છે
મહત્વનુ છે કે શ્રેષ્ઠ ફિલોસોફર ના મંતવ્ય મુજબ shall the day of parting ….be the day of gathering??? પ્રમાણે આ વિદાય વખતેનુ મિલન એક નવીન ૂર્જા લાવે છે ફરજ બજાવનાર પણ એક પ્રબળ ભાવના સ્વીકારે છે તો.સહ કર્મચારીઓ પણ કઇક મહત્વના આદાનપ્રદાનનો અનુભવ કરે છે જે મનનીય અને ચિંતનશીલ બાબત છે જે સમારોહ ને જીવંત બનાવે છે અને જીવંતતા ની પળો જ જીવન ને ક્ષેત્ર ને ભરપૂર કરે છે તેમ પણ સમીક્ષકોનો એક અભિપ્રાય છે
bgb 8758659878
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024