મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ક્રીએટીવીટી-પ્રગતિ-રીલેશનના સમન્વય સમાન જામનગરના પત્રકારને જન્મદિવસે શુભેચ્છાઓનો ધોધ
News Jamnagar February 09, 2022
ક્રીએટીવીટી-પ્રગતિ-રીલેશનના સમન્વય સમાન જામનગરના પત્રકારને જન્મદિવસે શુભેચ્છાઓનો ધોધ
રિપોર્ટ-અકબર બક્ષી
જામનગર
નાની ઉંમરે મોટુ મોટુ કામ કરનાર જામનગરના યુવા પત્રકાર એવા સાગર સંઘાણીનો આજે જન્મ દિવસ છે. યુવા વયે જ સાગરભાઈએ પત્રકારત્વ ક્ષેત્રે મોટી નામના મેળવી લીધી છે. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને સોશ્યિલ મીડિયા ક્ષેત્રે સાગરભાઈએ ખુબ જ સારુ કામ કર્યું છે. આ સિવાય હંમેશા સામાજિક કર્યોમાં પણ એટલા જ આગળ છે. ખાસ કરીને ગૌસેવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે.માતા પિતા વડીલો ને આદર સ્નેહીઓ તેમજ મિત્રોને પુરૂ સન્માન આપનાર સાગર ભાઈ ને જીવનમા પ્રગતીની શુભકામનાઓ આજે જન્મદિવસના દિવસે અવિરત મળી રહી છે.
મુળ જામનગર ના ઠેબા ગ્રામ્ય વિસ્તારના વતની સાગરભાઈ જામનગર શહેરમા પણ સારી રીતે તેમની સુઝ અને આવડત થી સેટ થઇ રહ્યા છે અને ક્રીએટીવીટી પ્રોગ્રેસ અને રીલેશનશીપ ને પોતાનો મુળમંત્ર બનાવ્યો છે.
સાગરભાઈને 80000 03352 નંબર ઉપર શુભેચ્છાઓના વોટસએપ મેસેજ અને કોલની વર્ષા થઇ રહી છે.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025