મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બહેનોના સર્વાંગી વિકાસ અને મહિલા સશક્તિકરણનો ખરો પર્યાય જામનગરની શ્રી કસ્તુરબા ગાંધી સ્રી વિકાસગૃહ
News Jamnagar February 23, 2022
બહેનોના સર્વાંગી વિકાસ અને મહિલા સશક્તિકરણનો ખરો પર્યાય જામનગરની શ્રી કસ્તુરબા ગાંધી સ્રી વિકાસગૃહ
જામનગરની વટવૃક્ષ સમાન સ્રી વિકાસગૃહ સંસ્થા-દિકરીઓ,મહિલાઓ માટે જીવનવિકાસનો આશરો અને છાંયડો
શિક્ષણ ગૃહઉદ્યોગ સર્વાંગી વિકાસ ટેકનોલોજી સંસ્કાર ના સમન્વય ની તાલીમથી ધમધમતુ એક અનોખુ અને વિશાળ કેન્દ્ર
વિજ્ઞાન પ્રયોગ તેમજ કલાસંસ્કૃતિ ના કલાકુંભમા ઝળકતી સંસ્થાની બાળાઓ તો જરૂરીયાતમંદો માટે નેત્રયજ્ઞ નો સેવાયજ્ઞ આશિર્વાદરૂપ બન્યો
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરની વટવૃક્ષ સમાન શ્રી કસ્તુરબા ગાંધી સ્રી વિકાસગૃહ સંસ્થા -દિકરીઓ,મહિલાઓ માટે જીવનવિકાસનો આશરો અને છાંયડો બની રહી છે તેમ નિષ્ણાંતો તેમજ તજજ્ઞો જણાવે છેવિશાળ કેમ્પસ જરૂર મુજબ ના ભવ્ય બાંધકામો વૃક્ષોની ઘટાઓ વિવિધ કચેરી અને વિભાગો સાથે નુ આ ખરેખર દીકરીઓ બહેનોનુ ઘર ગણાય તેવુ આ ગૃહ જેમા શિક્ષણ ગૃહઉદ્યોગ સર્વાંગી વિકાસ ટેકનોલોજી સંસ્કાર કલા સંસ્કૃતિ સાહિત્ય લેખન રચના ના સમન્વય ની તાલીમથી ધમધમતુ એક અનોખુ અને વિશાળ આ કેન્દ્ર માં પ્રમુખ કરશનભાઇ ડાંગર ના દીર્ઘ માર્ગદર્શન હેઠળ દરેક વહીવટી શૈક્ષણીક તાલીમ ભોજન સ્વચ્છતા સુરક્ષા સંચાલન અનાથના આશરા સહિતની અનેકવિધ પ્રવૃતિ દરેક આયામથી પ્રસંશનીય થાય છે સાથે સાથે આ દરેક કામ મા જોડાયેલા સૌ કોઇની સમર્પિતતા નુ તેઓના કાર્ય વ્યક્તિત્વ અને વ્યવહારમા દર્શન થાય છે
તાજેતરમા વિજ્ઞાન પ્રયોગ તેમજ કલાસંસ્કૃતિ ના કલાકુંભમા આ સંસ્થાની બાળાઓ ઝળકી છે તો જરૂરીયાતમંદો માટે નેત્રયજ્ઞ નો સેવાયજ્ઞ આશિર્વાદરૂપ બન્યો છે તેમ પણ સંસ્થા વિષે જણાવતી વખતે મેનેજર પાર્થ પંડ્યાએ વિગતો આપી હતી
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025