મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિક્રમ માડમની જહેમત ફળી--ખંભાળીયામા થશે મેડીકલ કોલેજ
News Jamnagar March 04, 2022
વિક્રમ માડમની જહેમત ફળી–ખંભાળીયામા થશે મેડીકલ કોલેજ
કોણ કહે છે કે વિરોધપક્ષમા હોઇએ તો પ્રજાલક્ષી સફળ અસરકારક સુવિધા મંજુર ન કરાવી શકીએ?? જુઓ ex MP નુ જનસુવિધાનુ વધુ એક કાર્ય
કોઇ કલ્પના પણ કરે કે જામખંભાળીયામા સરકારી મેડીકલ કોલેજ રીસર્ચ હોસ્પીટલ બને?? પુર્વ સાંસદ હાલના MLA ની વે વર્ષનિ મહેનત ફળી છે
……જો કે અનેક મુદાઓમા પ્રજા પડખે રહેવાની માત્ર નહી યોગ્ય રીતે ને યોગ્ય જગ્યાએ રજુઆત થાય….રીમાન્ડર થાય તો શક્ય જ છે…હા પાછળ રહેવુ પડે….હૈયામા જન જન નુ હિત જોઇએ….પત્ર લખવા પુરતુ જ નહી…..!!!! વિશ્ર્લેષકો નો મત
જામનગર ( ભરત ભોગાયતા)
જનપ્રતિનિધીનીજન સેવા બોલતી હોય છે લોકોને માન રહેતુ હોય છે પરંતુ આ ઇમેજ બનાવવા ખરા પ્રતિનિધી પછી તે ચુંટાયેલા હોય આગેવાન હોય કે હોદેદાર હોય અને શાસકપક્ષમા હોય કે વિરોધપક્ષમા એકધારૂ કાર્ય કરતા રહે તો પ્રજાલક્ષી પરિણામ મળે જ છે
હાલારના જુજ આવા અસરકારક ને પરીણામ લાવનારા નેતાઓમા વિક્રમ માડમનુ નામ મોખરે છે કોઇ વિશેષણ કે પ્રશસ્તિની તેમને જરૂર નથી કેમકે નવાગામ ઘેડ ના પ્રમુખ થી માંડી સંસદ સભ્ય અને હા ધારાસભ્ય તો ખરાજ એવા વિક્રમભાઇને વધુ એક સફળતા પ્રજા સુવિધા માટે મળી છે આ સંકલ્પ બદ્ધતા કે કમીટમેન્ટ દર્શાવે છે સાથે સરખારમા વજન પડે છે તે દર્શાવે છે
આ તમામ બાબતો જણાવતા મુલ્યાંકન કરતા( કેમકે જાહેર જીવન ની તેમાય સિનિયર ની સતત સમીક્ષા થતી જ હોય અને જાણકારો અનેક પાસા જોતા હોય છે હા…..કોઇ કઇ જાહેરમા બોલે કે ન બોલે પણ જાણતા જ હોય)
માટે એ સવાલ છેકોણ કહે છે કે વિપક્ષમા હોઇએ તો કામ ન થાય?? જુઓ વિક્રમ માડમની સફળ જહેમત એ આ સવાલનો જવાબ છે કેમકે કોઇ કલ્પના પણ કરે કે જામખંભાળીયામા સરકારી મેડીકલ કોલેજ રીસર્ચ હોસ્પીટલ બને?? પુર્વ સાંસદ હાલના MLA ની વે વર્ષનિ મહેનત ફળી છે
વધુમા ઉમેરતા પોલીટીકલ એનાલીસ્ટ કહે છે કે જો કે અનેક મુદાઓમા પ્રજા પડખે રહેવાની માત્ર નહી યોગ્ય રીતે ને યોગ્ય જગ્યાએ રજુઆત થાય….રીમાન્ડર થાય તો શક્ય જ છે…હા પાછળ રહેવુ પડે….હૈયામા જન જન નુ હિત જોઇએ….પત્ર લખવા પુરતુ જ નહી…..!!!! અવો વિશ્ર્લેષકો નો મત છે આ ભલામણ પત્રો કે ફોન થી કે રૂબરૂ રીતે કે હુકમ કરી નેતાઓ કોઇ કોઇ કામ માટે મહેનત કરતા હોય છે તેના જુદા જુદા પ્રકાર ને કારણો હોય છે તે સમીક્ષાજનક છે પરંતુ સીધી જ બાત જેને કહેવાય એ કરી ને આરોગ્ય ક્ષેત્રે ખેતી ક્ષેત્રે માળખાકીય સુવિધા ક્ષેત્રે સરકારી આવક વધે ને કરચોરી અટકે ગેરકાયદેસર પ્રવૃતિઓ અટલે વગેરે બાબતે V.M. વરસોથી પ્રજા વચ્ચે જ હોય છે તેઓ શિવ ની પુજા કરતા હોય કે જરૂરીયાતમંદોની મદદ કરતા હોય કે ભલામણો કરતા હોય આવેદન આપતા હોય વિષય પાછળ રહેતા હોય કે વિધાનસભા કે લોકસબવા ગજવતા હોય તે દરેક વખતે તેમની ભાવના જુસ્સો ને સુઝકો જોવા મળે છે તેમ પણ એક રીવ્યુ મળ્યો છે
પત્રોલખવા રજુઆત કરવી અધીકારીઓ ને ફોલોઅપકરવુ કરાવવુ વગેરે ના નેતાઓ માટે વિવિધ પ્રકાર હોય છે ત્યારે આ પુર્વ સાંસદ અને MLA કોઇ મુખોટા વગર કામકરે છે આખાબોલા છે સાથે સુઝકો છે ને કોઠાસુઝ વાળી વ્યક્તિની ધીરજ પણ સકારણ હોય ઇ ફળે છે વિક્રમભાઇ હંમેશા કહે છે કે આમ થશે તેમ થશે કે આ રજુઆત કરી પછી લીંબડ જશ લેવા કા તો સરકારના વખાણ કરવા( ઘણુ જરૂરી અને પ્રજા માટે કરવાનુ ન કર્યુ હોય છતા…….) ચાપલુસી( ઘણાને મને કમને કરવી પડે જ છે ને) વગેરે ની ને કામ થયા પહેલા ઢોલ વગાડવાની નિતી પ્રજાને ગુનરાહ કરવા જેવુ છે માટે પ્રજા માટે યોગ્ય જગ્યાએ રજુઆત કરો મુદાસર જણાવો ને થય જાય એ સુવિધા ત્યારે જ પબલીક ને જાણ કરો અને આ બધુ મૌન રહી ને કેમકે બધા જાણે જ છે(…..યહ પબલીક હૈ સબ જાનતી હૈ……)
ખંભાળીયાની મેડીકલ કોલેજ ને મંજુર કરાવી વિક્રમભાઇએ છેવાડાના અને નવા નાનકડા જિલ્લાને ભેંટ અપાવીબતેમ તેમના મદદનીશ હમીરભાઇ ભારવડીયા ની સમયસરની અને મુદાસર માહિતી અખબારી યાદી સ્વરૂપે ( અલબત VM ની સુચનાથી જ આ) પુર્વ સાંસદ કાર્યાલયથી યાદી જણાવે છે જ્યારે જરૂરી સ્કેન ફોટા તેમજ પ્રતિષ્ઠીત અખબારનુ કટીંગ હમીરભાઇની સુચનાથી મીડીયા ને મોકલવા વગેરે આસી. હાજીભાઇએ પુરા પાડ્યા હતા
________________________
નરેન્દ્ર મોદીએ પણ ઉલ્લેખ કરેલો
વ્યક્તિ ની સક્ષમતા ( ખુદ હી કો કર બુલંદ કિ…….) તેનુ કામ હોય છે સુઝકો હોય છે લોકો સાથેનો વ્યવહાર હોય છે તેમાય નેતા થયા એટલે ડગલે ને પગલે એક તરફ લોકોના કામ બીજી તરફ જાહેર જીવન ની થતી સમીક્ષા વચ્ચે કદ મોટુ થાય તે જ સફળ નેતા છે ૨૦૧૪ નીલોકસભા ચુંટણી વખતે પ્રચારમા આવેલા તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાને પણ પોઝીટીવ એંગલથી વિક્રમ માડમનો તેમની ચુંટણી સભામા ઉલ્લેખ કરેલો હતો
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025