મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર પત્રકાર મંડળના નવા હોદેદારોની સવર્નિુમતે વરણી
News Jamnagar March 07, 2022
હિરેન ત્રિવેદી (પ્રમુખ), કિંજલ કારસરીયા (મંત્રી), ધર્મેશ રાવલ (ઉપપ્રમુખ), પરેશ ફલીયા (સહમંત્રી) અને સુચીત બારડની ખજાનચી તરીકે નિમણુંક
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર પત્રકાર મંડળની એક મહત્વની બેઠક રવિવાર તા.6ના રોજ સર્કિટ હાઉસ ખાતે મળી હતી. જેમાં નવા વર્ષના હોદેદારોની સવર્નિુમતે નિમણુંક કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ મીટીંગમાં આજકાલના સીનીયર પત્રકાર હિરેન ત્રિવેદીની પ્રમુખ પદે, ન્યુઝ 18 ના પત્રકાર અને અકિલાના ફોટો જર્નાલિસ્ટ કિંજલ કારસરીયાની મંત્રી પદે વરણી કરવામાં આવી હતી, ધર્મેશ રાવલ (સંદેશ) ઉપપ્રમુખ, પરેશ ફલીયા (નોબત) સહમંત્રી અને સુચીત બારડ (ખબર ગુજરાત)ની ખજાનચી તરીકે વરણી કરવામાં આવી હતી, આ મીટીંગમાં કારોબારી સભ્યમાં સંજય એમ.જાની, ભરત રાવલ, પરેશ શારડા, ગીરીશ ગણાત્રા, ડોલર રાવલ, સંજય આઇ.જાની, જગત રાવલ, ગુણવંતભાઇ જોશી, દિપક લાંબા અને અનિલ ગોહીલની વરણી કરવામાં આવી હતી. આમ, જામનગર પત્રકાર મંડળના નવા હોદેદારોની નિમણુંક થતાં તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024