મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મૃતદેહોને મોક્ષ અપાવવાની સેવાના ભેખધારીનુ થયુ સન્માન
News Jamnagar March 09, 2022
મૃતદેહોને મોક્ષ અપાવવાની સેવાના ભેખધારીનુ થયુ સન્માન
ગ્રોથ યુથ ક્લાબ દ્વારા મોક્ષફાઉન્ડેશન પ્રણેતાના ગૌરવપુર્ણ થયુ સન્માન
મુસ્લીમ સેવા સંઘએ કોરોના વોરિયર અને અનન્ય સમાજસેવકને બિરદાવ્યા-સાથે સાથે રક્તદાન કેમ્પ
જામનગર ( ભરત ભોગાયતા)
સેવાકીય પ્રવૃતિઓના કારણે જ સમાજ નુ દાયીત્વ રજુ કરાતુ હોય છે આપણે ત્યા સમાજસેવા કરનાર અનેક નામી અનામી વ્યક્તિઓ સંસ્થાઓ ગૃપ કાર્યરત છે ત્યારે આ દરેક સમાજ સેવા કરનાર ને બિરદાવાય તો તે સૌ પ્રોત્સાહીત થાય આવા ઉદેશ્ય સાથે વિવિધ સન્માન કાર્યક્રમો જામનગરમા યોજાયા હતા જેના કારણે એક તંદુરસ્ત સમાજ નુ ચિત્ર ઉપસ્યુ હતુ
આ અંગેવિગતો જોઇૈએ તો
ગત ૬ માર્ચ ના ગુજરાતી જમાતખાનામા મુસ્લીમ સંઘ દ્વારા કોરોના વોરિયર સન્માન ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમા મોક્ષ ફાઉન્ડેશન ના વડા વિક્રમસિંહ ઝાલાનુ સન્માન કરવામા આવ્યુ હતુ
અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો
ઉપરાંત ગત તારીખ
૮ ના આહિર સમાજ ગોકુલનગર
ગ્રોથ યુથ ક્લબ દ્વારા પણ
વિક્રમસિંહ ઝાલા નુ સન્માન કરાયુ હતુ
વિક્રમસિંહ વરસોથી બિનવારસુ મૃતદેહોના અંતિમવિધી સંસ્કાર કરવાની સેવા કરી રહ્યા છે તેમજ કોરોના કાળમા તેમની સેવા બેજોડ હતી તેમ પણ અભિપ્રાય મળ્યો છે
ઉલ્લેખનીય છે કે મુસ્લિમ સેવા સંઘ જામનગર દ્વારા મેગા બ્લડ ડૉનેશન કેમ્પ તથા કોવીડનાં કપરા સમયમાં સેવા કરનારી સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો, શિક્ષકો, ડોકટરો, વડીલો અને આગેવાનોનુ બહુમાન કરીને સન્માન કરવાનું આયોજન કરેલ હતુ આ સેવાકીય સામાજીક કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
તેવીજ રીતે ગ્રોથ ગૃપના કાર્યક્રમ મા મોટી સંખ્યામા સમાજ સેવકો અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જેમના વરદ હસ્તે સેવાના ભેખધારીઓ તેમજ વ્યક્તિ વિશેષ ના સન્માન કરવમા આવ્યા હતા અને સૌ ને પ્રોત્સાહિત કર્યા હતા.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025