મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સરકાર વડીલો માટે સજ્જ--સીનિયર સીટીઝન્સમાટે હેલ્પલાઇન
News Jamnagar March 12, 2022
સીનિયર સીટીજન્સ તમે હવે મુંઝાશો નહિ…..સરકારની મદદ લઇ માહિતી મેળવી શકશો
ભારત સરકારની હેલ્પલાઇન થી વૃદ્ધો ને સધીયારો -૧૪૫૬૭
સિનીયર સિટીઝનો માટે જામનગરમા અવેરનેસ કેમ્પ યોજાયો
મોટી સંખ્યામા વડીલો એ માહિતી મેળવી
જામનગર ( ભરત ભોગાયતા)
ભારત સરકારની હેલ્પલાઇન થી વૃદ્ધો ને સધીયારો મળ્યો છે માટે તેનો વ્યાપ વધારવાસિનીયર સિટીઝનો માટે જામનગરમા અવેરનેસ કેમ્પ યોજાયો હતો જેમા્ મોટી સંખ્યામા વડીલો એ માહિતી મેળવી હતી જેના હેલ્પલાઇન નંબર ૧૪૫૬૭ છે
જામનગરના રાજપાર્કમા આવેલ સુખનાથ મહાદેવ મંદિરે યોજાઇ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ વખતે ભક્તિ અને કર્મયોગ નો સમન્વય બની રહ્યો હતો
આ હેલંપલાઇન નંબર ૧૪૫૬૭ ઉપર સવારે ૮ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધીમા ફોન કરી કોઇપણ સિનિયર સિનીટઝન ફોન કરીને તેમને માટે ઉપયોગી એવી દવાખાના ની હોસ્પીટલની કાયદાકીય સલાહની રક્ષણ મેળવવાની માનસીક સધીયારા લગત સલાહની મળી ખુબ જ વ્યાપક અને જીવન ઉપયોગી માહિતી મેળવી શકે છે
સરકાર વડીલો માટે સજ્જ–સીનિયર સીટીઝન્સમાટે હેલ્પલાઇન
ભારત સરકારની આ યોજના ગુજરાતમા પણ કાર્યરત છે અને જામનગર દ્વારકા જિલ્લા મા પણ આ કાર્ય ચાલે છે
માટે સિનિયર સીટીઝન માટે ફીલ્ડ રિસ્પોન્સ ઓફીસર મેઘ શાંતિભાઇ આચાર્ય દ્વારા કેન્દ્રસરકાર સાથે ટાઇઅપ એવા હેલ્પએજ ઇન્ડીયા નો હેલ્પએજ પ્રોજેક્ટ ની માહિતી આપવામા આવી હતી
bgb 8758659878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024