મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
"યોગ્યતા"ને યોગ્ય તક આપતા જામ્યુકોના પારખુ કમીશનર
News Jamnagar April 05, 2022
“યોગ્યતા”ને યોગ્ય તક આપતા જામ્યુકોના પારખુ કમીશનર
ડ્રેનેજ શાખાના ઇ.ચા.EXE.ENGI. હવે કાનાણી
જામનગર ( ભરત ભોગાયતા)
સિદ્ધી તેને જઇ વરે જે પરસેવે નહાય…….આ ઉક્તિ જામનગર કોર્પોરેશન મા ઘણી વખત સાચી પડે છે તે મુજબ આ જે ફરીથી સાચી પડી છે
આ માટે કમીશનર ડેપ્યુટી કમીશનર અને સતાધારીપાંખ દરેક અભિનંદન ને પાત્ર છે તેમ કહીએ તો કઇ અતિશયોક્તિ તો નથી જ આમ તો વહીવટી વડા તરીકે કમીશનર બધુ જ જોતા હોય તેમજ ફાઇલ ઉપરની નોંધના હુકમ કામગીરી મુજબ ડીએમસી અને એ એમ સી જરૂરી હુકમો કરતા હોય છે ત્યારે ભુગર્ભગટર શાખા માટે એક એવોજ ન્યાયી હુકમ થયો છે
માટે “યોગ્યતા”ને યોગ્ય તક આપતા જામ્યુકો કમીશનર ખરાડી એમ કહી શકાય અને તેમની સંમતિ હુકમ ની નોંધ પરથી ડીએમસી વસ્તાણી એ જરૂરી હુકમ કર્યો છે તે મુજબ ભુગર્ભ ગટર શાખા એટલે કે
ડ્રેનેજ શાખાના ઇ.ચા.EXE. ENGI.હવે જે.જે.કાનાણી ને ચાર્જ સોંપાયો છે
કાર્યપાલકની આ જગ્યા ભરવા અગાઉ ખુબ જ કસરત થઇ હતી કોર્પોરેશન ની અંદર બહાર દરેક જગ્યાએથી કવાયત અને બીજુ ય ઘણુ થયુ તેમજ ગીવ એન્ડ ટેક પણ થોડો સમય સર્જાયેલુ જેમા રોલ ભજવનાર અમુક અગ્રણી હાલ પણ થોડા વધુ અગ્રણી ગણાય છે જે હોય તે??? એ બધુ જ થયુ અને બાદમા ડ્રેનેજ સીસ્ટમ નુ જેમ પ્રોસેસ પ્લાન્ટ અધુરો છે તેમ કા.ઇ. ની જગ્યા ભરવાનુ અટક્યુ હતુ
ત્યારે હાલ કાઇ ની એક જ જગ્યા મંજુર થઇ જેની વિધીવત કાર્યવાહી થશે પરંતુ અતિ મહત્વના એવા આ વિભાગના executive engineer તરીકે શ્રી જયેશ જે. કાનાણીને ચાર્જ અપાતા સત્યનો વિજય થયો છે
ભુગર્ભ શાખાનુ ૩૫૦ થી વધુ કી.મી.કુલ નાની મોટી લંબાઇ નુ નેટવર્ક ૭૦ થી વધુ મોટી ૯૦ જેટલી મધ્યમ અને ૧૫૦ થી વધુ નાની ચેમ્ર મેનોલ વડે રોજ ૭૦ લાખ લીટર ગંદુ પાણી કુલ ડ્રેનેજમા વહે છે જે જામનગરની જનતાના આરોગ્ય માટેનુ મહત્વનુ નેટવર્ક અને દરેક આનુસાંગીક મળી રૂપીયા ૨૭૫ કરોડનો પ્રોજેક્ટ છે અને ધીમે ધીમે કરીને બે દાયકાથી કામ ચાલે છે
આવા અગત્યના વિભાગ મા શ્રી કાનાણી સફળ થશે તેવુ કમીશનર ને લાગતા ચાર્જ આપ્યો કેમકે કાનાણી નો અભ્યાસ અનુભવ જોતા તેમજ કાર્યશૈલી અને સૌ ને સાથે લઇ ચાલવાની નિતી ઉપરાંત કોર્પોરેશન ના એટલેકે જનતા ના નાણા નો સદઉપયોગ કરવાનો ઉપરાંત કામથી કામ રાખવાનો અભિગમ એ બધુ જ જોતા exe engi. drainage તરીકે વધુ સફળતા દર્શાવશે કેમકે હાલપણ તેઓ નાયબ ઇજબેર તરીકે સફળ છે
bgb 8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024