મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
૩૦,લાખ ની ચીટીંગના ગુન્હાના ફરાર આરોપીને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar April 06, 2022
જામનગર
જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલ સાહેબની સુચનાથી જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.નિનામા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.વી.વીંછી ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા , લાઘણજ પોલીસ સ્ટેશન જી.મહેસાણાના એ – પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૬૦૩૮૨૨૦૨૧/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ , ૧૪૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ અને આ ગુન્હામાં નાસતા – ફરતા આરોપી અલીઅબ્બાસ અસગરબ્બાસ રીઝવી રહે , બેડેશ્વર , જામનગર વાળો સંડોવાયેલ હોય અને તે ફરાર હોય અને હાલ તે વિનુ માકંડના પુતળા પાસે , પુનિત હોટલ પાસે બેઠેલ છે જેવી હકિકત એસ.ઓ.જી. સ્ટાફના રવિભાઈ બુજડ તથા રાજેશભાઈ મકવાણા તથા શોભરાજસિંહ જાડેજા ને મળેલ જે આધારે સદર જગ્યાએ જતા આરોપી અલીઅબ્બાસ અસગરબ્બાસ રીઝવી મળી આવેલ જેથી મજકુરને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી “ બી ” ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે . આરોપીનુ નામ : – અલીઅબ્બાસ અસગરબ્બાસ રીઝવી જાતે સૈયદ ઉવ .૨૬ ધંધો પ્રાઈવેટ નોકરી રહે ખોળ મીલ , જુલ્ફિકાર તાજદાર હાઉસ પાસે , બેડેશ્વર , જામનગર આ કાર્યવાહી પો.ઇન્સ . શ્રી એસ.એસ.નિનામા સાહેબની સૂચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ હતી.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025