મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિભાજી સરકારી શાળા ને ફાયર વિભાગ એ કરેલ સિલ ખોલ્યું.યુવક કોંગ્રેસ અને NSUI ના આંદોલન અને રજૂઆત ને સફળતા મળી.
News Jamnagar April 22, 2022
જામનગર
શિક્ષણ વિભાગ દ્વારા ફાયર સેફ્ટી ના સાધનો ની ગ્રાન્ટ ફાળવવા માં ના આવતા ફાયર વિભાગ જામનગર દ્વારા વિભાજી સરકારી શાળા માં સિલ મારવા માં આવેલ હતું. બંને સરકારી તંત્ર ની ભૂલ નો ભોગ સરકારી શાળા ના વિદ્યાર્થીઓ ને બનાવો નો સમય આવ્યો હતો. જે અંગે લેખિત રજૂઆત માર્ચ મહિના માં જ ફાયર વિભાગ ને કરી હતી અને સિલ ખોલવા માટે વિનંતી કરેલ હતી પરંતુ સતા માં મદ અધિકારીઓ એ રજૂઆત ધ્યાને લીધેલ ના હતી,
ત્યાર બાદ થોડા દિવસ પેહલા ફાયર ઓફિસ માં ધરણાં કર્યા જિલ્લા શિક્ષણ અધિકારી ને મૌખિક રજૂઆત કરી અને હાલ ચાલુ વાર્ષિક પરીક્ષા ના સમય માં વિદ્યાર્થિઓ ને પડતી સમસ્યા સમજાવા નો પ્રયાસ કરેલ. અને અંતે આજ વિભાજી સરકારી શાળા નું સિલ ફાયર વિભાગ દ્વારા ખોલવા માં આવેલ હતું.
વિદ્યાર્થિઓ ને બોર્ડ ની પરીક્ષા સમયે સિલ ને લીધે વેદના ભોગવવા નો સમય તો આવ્યો હતો પણ અંતે વાર્ષિક પરીક્ષા સના મયે ભલે મોડા તો મોડા સિલ ખોલવા માં આવ્યા તે માટે પણ યુવક કોંગ્રેસ અને NSUI જામનગર જિલ્લા શિક્ષાધિકારી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તેમજ ચીફ ફાયર ઓફિસર નો આભાર પણ માંને છે.
ડો તોસિફખાન પઠાણ
પ્રમુખ યુવક કોંગ્રસ .શક્તિસિંહ જેઠવા
પ્રમુખ યુવક કોંગ્રેસ ઉત્તર વિધાનસભા 78.મહિપાલસિંહ જાડેજા પ્રમુખ NSUI જામનગર.રવિરાજસિંહ ગોહિલ વિજયસિંહ ઝાલા.સાહનાવાઝ ચિચોદ્રા.દિલાવરસિંહ સરવૈયા
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024