મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમા ૩૧ જુલાઇ સુધી પીવાના પાણી ની ચિંતા નથી
News Jamnagar June 04, 2022
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરમા પીવાના પાણી ની ચિંતા નથી તેમહત્વનો અહેવાલ આપતા કાર્યપાલક ઇજનેર પી.સી.બોખાણી એ જણાવ્યુ છેઅને ઉમેર્યુ છે કે કલેક્ટર તેમજ કમીશનરે સ્થળ મુલાકાત લઇ આમ અનુમાન કર્યુ છે
આજરોજ તા.૦૪/૦૬/૨૦૨૨ ના માન. કલેકટર શ્રી ડૉ.સૌરભ પારધી સાહેબ તથા માન. કમિશ્નર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ દ્વારા રણજીતસાગર ડેમ ની મુલાકાત લેવામાં આવી, હાલે રણજીતસાગર ડેમમાં ૧૯ ફૂટ અને ૪ ઇંચ પાણી ઉપલબ્ધ છે. આગામી ચોમાસા સુધી શહેર ને નિયમિત પાણી વિતરણ કરી શકાય તે અંગે જરુરી સલાહ/સુચના આપવામાં આવેલ છે
જામનગર શહેર ને પાણી પૂરું પાડતા ડેમોમાં નીચે મુજબ ની વિગતે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
રણજીતસાગર – ૪૮૯ MCFT
સસોઈ ડેમ – ૩૧૫ MCFT
ઉંડ-૧ ડેમ -. ૩૦૫ MCFT
આજી -૩ ડેમ – ૬૮૧ MCFT
ઉપરોક્ત જથ્થાને ધ્યાને લેતા આગામી ૩૧ જુલાઈ -૨૦૨૨ સુધી શહેરને નિયમિત પાણી વિતરણ કરી શકાશે. તેમ પણ કા.ઇ. બોખાણી એ કહ્યુ છે
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025