મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
HSC--SSC બંનેમા અત્યાર સુધીનુ શ્રેષ્ઠ પરિણામ મેળવતી ઐતિહાસીક અને એક માત્ર ભવ્ય સરકારી ગર્લ્સ હાઇસ્કુલ
News Jamnagar June 06, 2022
HSC–SSC બંનેમા અત્યાર સુધીનુ શ્રેષ્ઠ પરિણામ મેળવતી ઐતિહાસીક અને એક માત્ર ભવ્ય સરકારી ગર્લ્સ હાઇસ્કુલ
સજુબાની દીકરીઓએ જામનગર જિલ્લા શિક્ષણને અપાવ્યુ ગૌરવ–આચાર્યાશ્રીએ બિરદાવ્યા
DEO કચેરી માટે નોંધપાત્ર બાબત હોઇ જિ.શિ.અ.અને મુ.શિ.નિ.એ પ્રશસ્તિ ઉદાહરણો આપ્યા
જામનગર ( ભરત ભોગાયતા)
શિક્ષણ ના ધામ જામનગરની હાઇસ્કુલએવી સજુબાની દીકરીઓએ જામનગર જિલ્લા શિક્ષણને ગૌરવ અપાવ્યુ છે જેથી આચાર્યાશ્રી બીનાબેન દવેએ સૌ વિદ્યાર્થીની સ્ટાફ અને વાલીઓને તેમજ શિક્ષણમા સહયોગી બનનાર સૌ પ્રત્યક્ષ પરોક્ષ પ્રદાન આપનારાઓને બિરદાવ્યા હતા
DEO કચેરી માટે આ નોંધપાત્ર બાબત હોઇ જિ.શિ.અ.શ્રી કૈલાઅને મુ.શિ.નિ. શ્રી મધુબેનએ પ્રશસ્તિ ઉદાહરણો આપ્યા હતા
HSC–SSC બંનેમા અત્યાર સુધીનુ શ્રેષ્ઠ પરિણામ મેળવતી આ ઐતિહાસીક અને એક માત્ર ભવ્ય સંપુર્ણ સરકારી ગર્લ્સ સ્કુલ છે જ્યા બારસો જેટલી દીકરીઓ તદન વિનામુલ્યે અભ્યાસ કરે છે ત્યારે સરકારની જહેમત સપોર્ટ નો સદઉપયોગ કરીને પ્રિન્સીપાલ શ્રીમતિ દવે ના સુઝબુઝ સાથેના માર્ગદર્શન અને મેનેજમેન્ટ સૌ નો પુરૂષાર્થ એ દરેક ના સમન્વય થી અત્યાર સુધી નુ સૌથી વધુ અને સારૂ પરિણામ બોર્ડની માર્ચ ૨૦૨૨ ની ધોરણ ૧૦ -૧૨ એટલે કે SSC અને HSC ની પરીક્ષા ના આવ્યા છે જે અભિનંદનીય અને ઉજ્જવળતા ના સંકેત સમાન હોવાનુ શિક્ષણવિદો જણાવે છે
bgb 8758659878
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024