મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમા યોજાશે વૈશ્ર્વીક સમુહ યજ્ઞોપવિત સંસ્કાર
News Jamnagar June 06, 2022
જામનગરમા યોજાશે વૈશ્ર્વીક સમુહ યજ્ઞોપવિત સંસ્કાર
મનુસ્મૃતિ મુજબ બ્રહ્મસમાજ દ્વારા જામનગરમા નવેમ્બરમાસમા યોજાનાર ખાસ જનોઇ સંસ્કાર યજ્ઞ
યજ્ઞોપવિત જેવુ દૈવી તાંતણ ધારણ કરવાનુ વૈશ્ર્વીક કક્ષાનુ સમસ્ત બ્રહ્મસમાજ જામનગર બ્રહ્મ ઉત્સવ સમિતીનુ ભવ્ય આયોજન
વિવિધ ટીમો દ્વારા સંપર્ક અભિયાન
જામનગર ( ભરત ભોગાયતા)
મનુસ્મૃતિ મુજબ અનુસરણ કરવા અને સનાતન પરંપરાના યજ્ઞ ને સમાજના સૌ ને સાનુકુળતા રહે સક્ષમતા મળે તે માટે સમસ્ત બ્રહ્મસમાજ ઉત્સવ સમિતિ દ્વારા જામનગરમા નવેમ્બર માસમા છઠ્ઠી તારીખે ૬/૧૧/૨૦૨૨ ના યોજાનારા ખાસ સંસ્કાર યજ્ઞ મા સહયોગ આપ આ મહાયજ્ઞ મા સપોર્ટ કરવા ની અપીલ કરવામા આવી છે
યજ્ઞોપવિત જેવુ દૈવી તાંતણ ધારણ કરવાનુ વૈશ્ર્વીક રીતે સમસ્ત બ્રહ્મસમાજ જામનગર બ્રહ્મ ઉત્સવ સમિતીનુ ભવ્ય આયોજન અત્યારથી જ આયોજન ને આકાર આપી રહ્યુ છે ૬ નવેમ્બર ૨૦૨૨ ના જામનગર મા યોજાનારા આ સમુહ જનોઇ બ્રહ્મસમાજ ના ઉત્સવમા અનેક કાર્યક્રમો યોજાશે જે માટે નિધી એકત્રીત કરાઇ રહી છે તેમજ વિવિધ ટીમો દ્વારા સંપર્ક અભિયાન ચાલી રહ્યુ છે જેમા બ્રહ્મ આગેવાનો બ્રહ્મ દીક્ષીતો બ્રહ્મ વ્યવસાયીઓ કર્મકાંડીઓ નોકરીયાતો બીઝનેસમેન અધીકારીઓ કલાકારો આયોજનકારો કલાકૃતિ અને ગૃહ ઉદ્યોગકારો કારખાનેદારો લેખકો સાહિત્યકારો વકીલો ડોક્ટરો ઇવેન્ટકારો સહિત જામનગર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને વિદેશના દરેક ક્ષેત્રના સૌ બ્રહ્મબંધુઓ એ આ આયોજન ને ઉમળકાભેર આવકાર આપી ને સહયોગ હિસ્સો નિધી શ્રમ સહિતનુ દાન કરવાની કટીબદ્ધતા દર્શાવતા સૌ આયોજકો નો ઉત્સાહ વધ્યો છે
આ સંસ્કાર ઉત્સવ કર્મકાંડ પરંપરા જનોઇ ધારણ યજ્ઞોપવિતના સમુહ આયોજનમા ભાગ લેવા માટે સહયોગ માટે અને સમર્થન માટે હર્ષદભાઇ ત્રિવેદી મોબાઇલ 99879510636
દેવેનભાઇ જોશી મોબાઇલ 9033377225 સુખરામભાઇ અસવાર 9898301401
નો સંપર્ક કરવા પ્રચાર પ્રસાર માટે જહેમત ઉઠાવતા
એડીટર મીડીયા ટ્રેકર પરેશભાઇ દવે તંત્રી મોબાઇલ 9106771326
એ યાદીમા જણાવી ને ઉમેર્યુ છે કે ધર્મ સંસ્કૃતિ સંસ્કાર ના સમન્વય સમાન આ આયોજન ને દીપી ઉઠે અને ઉત્સાહ ઉમંગ અને પરફેક્ટ વિધી વિધાન થી કરવાનુ આ શ્રેષ્ઠ આયોજન સૌ દાતાઓ સહયોગીઓ કાર્યકરો હોદેદારો આગેવાનો બટુકો તેમના માતા પિતાઓ બ્રહ્મસમાજના સૌ પરિવારો ભાઇઓ બહેનો સહિત અનેક નામી અનામી સ્થાનીક તેમજ દરેક ગામના સમર્થકોના સહયોગથી કરવામા આવ્યુ છે
bgb 8758659878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024