મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર યુવક કોંગ્રેસ--NSUIનો જોરદાર જુસ્સો--- ખાનગી શાળાઓમાં બંધ કરો હાટડા
News Jamnagar June 15, 2022
જામનગર યુવક કોંગ્રેસ–NSUIનો જોરદાર જુસ્સો— ખાનગી શાળાઓમાં બંધ કરો હાટડા
ધંધો બન્યા વિદ્યાધામ–સરકાર મુક પ્રેક્ષક—વાલીઓ હેરાન…..વગેરે અંગે તૌસીફખાન તેમજ શક્તિસિંહ તથા મહિપાલસિંહ સહિત હોદેદારો આગેવાનો બહેનો સહિતની જુસ્સાદાર રજુઆત
સરકારનો પરિપત્ર છે કે શાળામા ખોલાતી હાટડીઓ બંધ કરો નહિતો માન્યતા રદ થશે—પણ અમલ કોણ કરાવે?? માટે જ આજ થઇ રજુઆત કે ઇન્સ્પેક્શન કરો……જો કે બધો માલ વેચાય જશે પછી શિક્ષણવાળા જશે તેવી દહેશત અને ઠંડો પ્રતિસાદ……!!!! જે સીસ્ટમની કરૂણતા ને વાલીઓની માઠી……નહી તો સરકારની દરેક સુચના ના અમલ ન કરાવાય??એમા ય રજુઆત કરવી પડે?? જાતે જ અનિયમિતતા શોધી ફરજ બજાવો કૈલાજી મહોદય
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર યુવક કોંગ્રેસ–NSUIનુ ખાનગી શાળાઓની જોહુકમી સામે રણશીંગુ ફુક્યુ છે કેમકે વિદ્યાધામ ધંધા બન્યા–સરકાર મુક પ્રેક્ષક છેચ—વાલીઓ હેરાન. છે ….વગેરે અંગે તૌસીફખાન તેમજ શક્તિસિંહ તથા મહિપાલસિંહ સહિત હોદેદારો આગેવાનો બહેનો સહિતનીસૌની જુસ્સાદાર રજુઆતરંગલાવશે તે નક્કી છે
લોકોની જાણ માટે કે સરકારનો પરિપત્ર છે કે શાળામા ખોલાતી હાટડીઓ બંધ કરો નહિતો માન્યતા રદ થશે—પણ અમલ કોણ કરાવે?? માટે જ આજ થઇ રજુઆત કે ઇન્સ્પેક્શન કરો……જો કે બધો માલ વેચાય જશે પછી શિક્ષણવાળા જશે તેવી દહેશત અને ઠંડો પ્રતિસાદ……!!!! જે સીસ્ટમની કરૂણતા ને વાલીઓની માઠી……નહી તો સરકારની દરેક સુચના ના અમલ ન કરાવાય??એમા ય રજુઆત કરવી પડે?? જાતે જ અનિયમિતતા શોધી ફરજ બજાવો કૈલાજી મહોદય તેવા સુર ઉઠ્યા છે
@રજુઆત
જય ભારત સાથ જણાવવા નું કે હાલ વેકેશન ખુલી ગયા છે અને તમામ શાળા ઓ રાબેતા મુજબ શરૂ થઇ ગઇ છે. પરંતુ જામનગર માં ઘણી બધી શાળા ઓ શિક્ષણ ની પ્રવૃતિ ને બદલે રીતસર નો ધંધો જ ચાલુ કર્યો હોઇ એવું દેખાઇ રહયું છે. કેમ કે શાળા ઓ માં વિદ્યાર્થીઓ ને ડ્રેસ, પુસ્તકો, સ્ટેશનરી ચોકકસ દુકાને થી ખરીદવા અંગે દબાણ મોટા ભાગની શાળા ઓ કરી રહી છે. સાહેબ નર્સરી ની વિદ્યાર્થી જેની ઉમર ૪ વર્ષ કરતા પણ નાની હોય એમને પણ આવા પુસ્તકો લેવા જણાવવા માં આવે છે. ખાનગી પ્રકાશક ના પુસ્તકો નો ઉપયોગ શાળામાં ના કરવા નો નિયમ છે છતાં પણ મોટા ભાગ ની શાળા ઓ તેમનો જ ઉપયોગ કરાવે છે. કારણ કે તેમને કોઇ પણ રીતે રૂપિયા કમાવા નો ધંધો કરવો છે. જે તદન ગેÁાજબી છે. અને ખાનગી પ્રકાશક ના પુસ્તકો નો ઉપયોગ કરે તો જ શાળા ને કમિશન મળે તે માટે શાળા ક્રજિયાત પણે ખાનગી પ્રકાશક ના પુસ્તકો નો ઉપયોગ કરે છે.
@શાળા ઓનો ધંધો વધારવાની રીત
શાળા પોતાના નું કમિશન જયાં નકકી થાય એ સ્ટેશનરીની દુકાન સાથે મળી ને બુક નું લોસ્ટ ફાઇનલ કરે છે અને એમાં એક કે બે બુક એવી હોઇ કે તે શાળા એ નકકી કરેલ સ્ટેશની /દુકાન પર જ મળતી હોઇ બીજી દુકાન માં એ લેવા જાઇ તો તેમાં બે ત્રણ બુક મળે જ નહિ એટલે ફરજિયાત વાલી એ ચોકકસ સ્ટેશનરી/દુકાન પર જ ખરીદી કરવા જવું પડે. અને એવું જ ડ્રેસ અને શૂઝ માં હોઇ કે ડ્રેસ નો કલર અને લોગો અને ડિઝાઇન નકકી કરેલ ચોકકસ સ્ટેશનરી દુકાન માં જમળે અન્ય જગ્યા એ મળે જ નહીં. અને શાળા ઓમાં પૂછો તો એમ કહે કે અમે તો વાલી ઓ ને જે જગ્યા એ થી ખરીદી કરવી હોઇ એ જ જગ્યા એ કરવા કહીએ છીએ, પરંતુ ખાનગી પ્રકાશકો ના પુસ્તકો ચલાવવા ની મનાઇ હોઇ તો શાળા ચલાવવા જ શું કામ જોઇએ અને આવું સેટિંગ પેહલા થી જ થઇ ગયું હોય તો અન્ય જગ્યા એ થી ડ્રેસ અને પુસ્તકો મળે પણ કર્યા થી…
@નિયમ
ઉપરોક અનિયમિતતા અને ગેરરીતિ આચરસ્તી શાળા સમક્ષ RTE-ACT-2009 ની કલમ ૧૭ અન્વયે પહેલી વાર ૧૦૦૦૦ રૂપિયા નો દંડ અને ત્યારબાદ અનિયમિતતા દીઠ ૨૫૦૦૦ રૂપિયા ના દંડ અને જો સતત પાંચ વખત અનિયમિતતા કરે તો માન્યતા રદ કરવા ની કામગીરી હાથ ધરવા ની “ોગવાઇ છે.
@યુવક કોંગ્રેસ nsuu nii માંગણી
માંગણી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તમામ શાળા માં ચેકીંગ કરવા માં આવે વિદ્યાર્થી ઓ ના બેગ ચકાસવા માં આવે અને ખરાઇ કરવામાં આવે કે ખાનગી પ્રકાશક ના પુતકો શાળા માં ચલાવવામાં આવે છે કે નહિં. અને ચોકકસ જગ્યા એ થી જ ખરીદી કરેલ છે, કે નહિ આ બાબતે વાલી ઓ ના પણ નિવેદન નોંધવા માં આવે અને જો આવી ગેરરીતિ કે અનિયમિતતા જણાઇ તો નિયમ મુજબ કાર્યવાહી કરવા માં આવે તેમ શકિતસિંહ જેઠવા તેમજ
ડો. તોસીફખાન પઠાણપ્રમુખ યુવક કોંગ્રેસ જામનગર તેમજ મહિપાલસિંહ જાડેજા અને સાથેવરહેલા કોર્પોરેટર આગેવાન હોદેદારો સૌ એ ભારપુર્વક કહ્યુ છે
@આવેદન વખતે ઉપસ્થિત ની યાદી
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025