મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પદ્યશ્રી તબીબનો સેવાયજ્ઞનો સમન્વય
News Jamnagar June 16, 2022
પદ્યશ્રી તબીબનો સેવાયજ્ઞનો સમન્વય
રક્તપિત દર્દીઓમાટે દેવદૂત સમાન ડો.આચાર્ય જનસેવામા પણ અગ્રેસર
વિદ્યાર્થીઓને આજથી નોટબુક બોલપેન વિતરણ તો વખતોવખત
રાશન દવા માર્ગદર્શન વગેરે અર્પણ કરતા રહેતા ગાંધી ભક્ત સ્કીન સ્પેશ્યાલીસ્ટ
જામનગર ( ભરત ભોગાયતા)
મૂક સેવા કરવી દરદીનારાયણ ની સારવાર કરવી સમાજસેવા માટે તત્પર રહેવુ હંમેશા લોકઉપયોગી થવા તત્પર રહેવુ સાથે તબીબી ક્ષેત્રની હાઇટ અચીવ કરવી……વગેરે બાબતો નો સમન્વય જામનગરના ડોક્ટર પદ્યશ્રી કે.એમ.આચાર્યમા જોવા મળે છે તેમ કહેવામા જરા પણ અતિશયોક્તિ નથી કેમકે સેવા અને તબીબી વ્યવસાય સાથે સમાજસાથે લગાવ નો અનેરો સમન્વય તેમણે કર્યો છે આમ લોકોની મદદ કરવિુ તે આપદ્યશ્રી તબીબનો સેવાયજ્ઞનો સમન્વય છે
માટે જ કહેવાય કે રક્તપિત દર્દીઓમાટે દેવદૂત સમાન ડો.આચાર્ય જનસેવામા પણ અગ્રેસર છે
ત્યારે હાલના આયોજન મુજબ વિદ્યાર્થીઓને આજથી નોટબુક બોલપેન વિતરણ કરાશે તો વખતોવખત તેમના દ્વારારાશન દવા માર્ગદર્શન વગેરે અર્પણ કરતા રહેતા હોય છે આ ગાંધી ભક્ત સ્કીન સ્પેશ્યાલીસ્ટનુ નામ અને ખ્યાતિ વ્યાપક છે
હાલની તાજી યાદી મુજબ
જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના હાઇસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી”ને સ્ટેશનરી, બોલપેનસેટ, ગાંધીજીની આત્મકથાનું નિ:શુલ્ક વિતરણ આજે ગુરૂવારથી રોજ બ્રહ્મસમાજ સમસ્તના ધોરણ ૮ થી ૧૨ ના સ્ટુડન્ટસ ડો. કે.એમ. આચાર્ય પરીવાર દ્વારા વિતરણ શરૂ કરવામાં આવેલ છે જેના સમય સવારે 10 થી 1 તથા સાંજે 5 થી 7 ડો. કે.એમ. આચાર્ય, શ્રીજી સ્કેવર, 4થા માળે, વાલકેશ્વરી નગરીમાં રાખવામાં આવેલ છે. અને માર્કશીટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે
ઉલ્લેખનીય છે પ્રસિદ્ધ કલમ કસબી કૌશીક મહેતાએ ડો.આચાર્ય ઉપર લખેલા પુસ્તકનુ વિમોચન પૂ.મોરારીબાપુએ કર્યુ હતુ અને પ્રેરક વાતો જણાવી હતી
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025