મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કચ્છડો બારે માસ....કલમ કસબીઓનુ ઝળહળતુ સંગઠન-જનજાગૃતિની મિશાલ
News Jamnagar June 26, 2022
કચ્છડો બારે માસ….કલમ કસબીઓનુ ઝળહળતુ સંગઠન-જનજાગૃતિની મિશાલ
બિનહરીફ વરણીએ પત્રકાર એકતાના કરાવ્યા દર્શન
કચ્છ પત્રકાર મંડળની માંડવી તાલુકા પ્રમુખ તથા મહામંત્રી ની વરણી કરાઈ
જામનગર ( ભરત ભોગાયતા)
એમ કહેવાય છે ને કે કચ્છડો બારે માસ……તેવીજ રીતે કચ્છના ભુજ જિલ્લા મથકસહિત દરેક તાલુકા પ્રાતવગેરેમા..કલમ કસબીઓનુ ઝળહળતુ સંગઠન-જનજાગૃતિની મિશાલ બની રહ્યુ છે અને ખરેખર ચોથો સ્તંભ બનેલુ શ્રીબિમલ માંકડ સહિતના સિનિયરો જિલ્લા મથકે એક કર્મયજ્ઞ પ્રજ્વલીત કરાય રહ્યુ છે આવઅવિરત જાગૃતિ સાથે વ્યાપ તાલુકા મથકોએ પણ સુંદર રીતે વિસ્તરી “સંઘૈ શક્તિ ……….”સાર્થક કરાય રહ્યાનુ પત્રકારત્વની મિશાલ શ્રી અજય ખત્રીના મંતવ્ય ઉપરથી ફલિત થાય છે તેમજ જિલ્લા અને તેમજ તાલુકા સંગઠન ના દરેક સભ્યો મીડીયા મિત્રોમાટે કલમ થી જાગૃતિમાટે અને જનસેવા માટે એક સમર્પિત ભાવથી સમય જોયા વગર દિવસ રાત જોયા વગર સમર્પિત છે જેના ઉદાહરણો અપાય રહ્યા છે તેમ પણ લેખન સાહિત્ય અને સંશોધન નો ભવ્ય વારસો ધરાવતા શ્રીખત્રી એ ઉમેર્યુ હતુ તેમજ આ તકેબિનહરીફ વરણીએ પત્રકાર એકતાના દર્શનબકરાવ્યા જેમાકચ્છ પત્રકાર મંડળની માંડવી તાલુકા પ્રમુખ તથા મહામંત્રી ની વરણી કરાઈ છે
ગત તારીખ ૨૫/૦૬/૨૦૨૨ ના રોજ માંડવી સર્કિટ હાઉસ ખાતે કચ્છ પત્રકાર સંગઠનની માંડવી તાલુકા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના કચ્છ પત્રકાર સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. કચ્છ પત્રકાર સંગઠનના માંડવી તાલુકાના પ્રમુખ તરીકે નિલેશભાઈ મોતીવરસ, મહામંત્રી તરીકે રમેશ મહેશ્વરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કચ્છ પત્રકાર સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી હિતેશભાઈ સોની, ઉપપ્રમુખશ્રી બિમલ માંકડ, સલાહકાર સમિતિના અજીતદાન ગઢવી, આઈ.ટી.સેલના કૈલાશદાન ગઢવી અને રામજી વરચંદ, કોર કમિટીના સભ્યો ઈશ્વરગીરી ગોસ્વામી, પ્રતિક જોશી, કે.ડી.જાડેજા ,સુરેશ ગોસ્વામી,અજય ખત્રી,દીનેશ અબચ્ચુંગ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
bgb 8758659878
gov.accre.journalist
jamnagar
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025