મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દ્વારકા જિલ્લાના કુરંગામાં RSPL (ઘડી) કંપની દ્વારા health services
News Jamnagar July 01, 2022
દ્વારકા જિલ્લાના કુરંગામાં RSPL (ઘડી) કંપની દ્વારા health services
CSR Activity અંતર્ગત દ્વારકા તથા કલ્યાણપુર ની ૩૬ જેટલી શાળાઓ તથા ૧૨ જેટલા ગામો માં સેવાકીય પ્રવૃત્તિ
જામનગર ( ભરત ભોગાયતા)
દેવભૂમિ દ્વારકા ના કુરંગા સ્થિર આર.એસ.પી.એલ ઘડી કંપની એ RSPL વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા CSR એક્ટિવીટી અંતર્ગત દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના કુલ ૧૨ જેટલા ગામડાઓ માં ફૂલ બોડી ચેક-અપ ના નિશુલ્ક કેમ્પ તથા ૩૬ જેટલી શાળાઓ ના બાળકો માટે નિશુલ્ક આઇ ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના સમયગાળા દરમિયાન તથા ભૂતકાળ માં પણ આર.એસ.પી.એલ કંપની દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.ત્યારે કોરોના ના સમયગાળા માં ઓનલાઇન ક્લાસ અને ગેમ્સ ને કારણે અનેક બાળકો ની આંખો મા નુકશાન થયું છે અને ઉલેખનીય છે કે કોરોના મહામારી ના સમય ગાળા દરમિયાન અનેક પરિવારો ની આર્થિક સ્થિતિ પણ નબળી થવા ને કારણે મધ્યમ અને ગરીબ વર્ગ ના લોકો નું જીવન મુશ્કેલી માં મુકાયું હતુ તેને ધ્યાને લઇ અને આર.એસ.પી.એલ ઘડી કંપની દ્વારા દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના ૧૨ જેટલા અલગ અલગ ગામો માં ફૂલ બોડી ચેક અપ માટે તથા ૩૬ જેટલી અલગ અલગ શાળા ઓના બાળકો માટે આઇ ચેક માટે ના નિશુલ્ક કેમ્પ નું આયોજન કરતા આ તકે અનેક ગામ ના આગેવાનો અને શાળા ના શિક્ષકો દ્વારા આર.એસ.પી.એલ ઘડી કંપની તથા કંપની ના કર્મચારી હરીશભાઈ રામચંદાણી , રવીન્દ્રભાઇના સાહુ તથા વિશાલભાઈ અજારા નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ અજીત શુક્લએ વિગતો આપતા જણાવ્યુ હતુ
bgb
b.sc.,ll.b.,d.n.y.(g.a.u.)
8758659878
gov.accre.
journalist
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025