મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેવભૂમિ દ્ધારકા::::પ્રિમોન્સુન પ્રીપરેશન મીટીંગમા લેશન આપ્યા બાદ જાત નિરીક્ષણ કરતા દ્વારકા જીલ્લા કલેક્ટર-ડીડીઓ
News Jamnagar July 07, 2022
દેવભૂમિ દ્ધારકા::::પ્રિમોન્સુન પ્રીપરેશન મીટીંગમા લેશન આપ્યા બાદ જાત નિરીક્ષણ કરતા દ્વારકા જીલ્લા કલેક્ટર-ડીડીઓ
DM PANDYA-DDO JADEJA ના માર્ગદર્શન હેઠળ અને RAC JAANI ની દેખરેખ હેઠળ તમામ પ્રાંત-મામલતદારો-ડે.ડીડીઓ-ટીડીઓ-ડીઝાસ્ટર બ્રાંચમા DPO અને મામલતદાર સહિતની ટીમ અવિરત સજ્જ
અદ્યતન DDMP ની જહેમત બાદ અમલવારી અને તકેદારી તેમજ જન જન ની સુરક્ષાનો ખાસ આગ્રહ
જામનગર/દેવભૂમિ દ્વારકા ( ભરત ભોગાયતા)
દેવભૂમિ દ્ધારકા જિલ્લાના મળતા અહેવાલો મુજબ DM PANDYA-DDO JADEJA ના માર્ગદર્શન હેઠળ અને RAC JAANI ની દેખરેખ હેઠળ તમામ પ્રાંત-મામલતદારો-ડે.ડીડીઓ-ટીડીઓ-ડીઝાસ્ટર બ્રાંચમા DPO અને મામલતદાર સહિતની ટીમ અવિરત સજ્જ છે તેમજઅદ્યતન DDMP ની જહેમત બાદ અમલવારી અને તકેદારી તેમજ જન જન ની સુરક્ષાનો ખાસ આગ્રહ રાખી જાત નિરીક્ષણ સનદી અધીકારીઓ અવિરત કરી રહ્યા છે તેમજ તેમની સુચના હેઠળ દરેકલગત વિભાગો ૨૪*૭ સજ્જ છે તેમઆ રોજબરોજ ની પ્રજાલક્ષી સમગ્ર વહિવટી કામગીરીના મીટીંગના કાર્યક્રમના આયોજન ના નિયમોના તેમજ સુચનાઓ વગેરે બાબતે વખતોવખત જે રીતે અહેવાલ માહિતી કચેરી દ્વારા પ્રસિદ્ધ થાય છે તે મુજબ વધુ એક અહેવાલ જોઇએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીનાસહાયક માહિતી નિયામક નરેશ મહેતામાહિતી મદદનીશ વૈશાલી બેનરાવલીયાકલાર્ક એચ. એ. ગોજીયાકેમેરામેન જીગ્નેશ ગોજીયા ના સંકલિત અહેવાલ મુજબ: દેવભૂમિ દ્વારકા: ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત નોંધપાત્ર કામગીરી થઇ છે તેમજરાવલ નગરપાલિકાની મુલાકાત જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યા એ કરી છે
હાલમાં વરસાદી માહોલ છે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થતી હોય છે. જેના પગલે જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યાએ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજાએ રાવલ નગરપાલિકાની મુલાકાત કરી હતી. અને અધિકારીઓ સાથે વરસાદી પાણીના નિકાલ અને સાવચેતીના પગલાં લેવા અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.અને રાવલ ગામમાં પાણી ભરાતા વિસ્તારની સમીક્ષા જિલ્લા કલેકટરશ્રી એમ.એ. પંડ્યા એ કરી છે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાવલ ગામ કે જેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજાએ રાવલ ગામમાં પાણી ભરાતા વિસ્તારની સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી. અને પાણીનો યોગ્ય નિકાલ થાય તે અંગે તકેદારી રાખવા સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત ગામમાં રહેલા સગર્ભા બહેનોની, વૃધો, અશક્ત લોકોની યાદી બનાવી જરૂર પડ્યે અન્ય સ્થળ પર રહેવાની વ્યવસ્થા કરવા અંગે પણ સૂચનાઓ આપી હતી.
bgb 8758659878
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025