મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દ્વારકા જિલ્લામા સસ્તા અનાજના દુકાનદારો અને ઓપરવટરો સામે પો . સ્ટે. માનોંધાયા ગુનાઓ
News Jamnagar July 08, 2022
દ્વારકા જિલ્લામા સસ્તા અનાજના દુકાનદારો અને ઓપરવટરો સામે પો . સ્ટે. માનોંધાયા ગુનાઓ
ભાણવડના રાશનવોર્ડ ધારકોના કારસ્તાન અંગે અંતે થઇ ફોજદારી
અનેક દુકાનદારો સામે લેખીત મૌખીક ફરિયાદો પરંતુ પગલા લેવામા જામનગર કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લોપગલા લેવામા મોખરે
કોમ્પ્યુટરાઇઝડ સ્લીપ ન આપે-લેપટોપ હોય (અમુક સ્થળે તો તે પણ નથી)પ્રિન્ટર તો mostly હોય જ નહી વજન પ્રમાણીત કર્યા ના દાખલા નહી બોર્ડ તેમજ સ્ટોપત્રક મેન્ટેઇન ન થવા ગરીબો સાથે સુચારૂ વ્યવહાર પણ નહી બોગસ કાર્ડ અને વધુ નામો માલ ઉપરથી નથી આવતો ના જવાબ …….લાયસન્સ ધારકના બદલે બીજાઓ ચલાવે વોર્ડ…દુકાન ટાણે કટાણે ખુલે….કોઇ નિયમુતતા નહી……વહેલી સવાર અને રાત્રે સસ્તા અનાજ ની છકડા ટેમ્પામા હેરાફેરી તો અમુક તો પુરવઠા ગોડાઉનથી જ સીધા સોદા પાડી દેવાય છે…… વગેરેથી અંતે તો હેરાન થતા ગરીબો
અગાઉ કલ્યાણપુર પંથકમા થી ઘઉ નુ જબરૂ કૌભાંડ ઝડપાયુ હતુ હાલના આ કેસ ના કારણે અનેક મા ફેલાશે ભય……ખોટુ જ કરવુ હોય તો ડરવુ પડે
દસ દુકાનદારો અને કચેરીના બે કોમ્પ્યુટર ઓપરેટર સહિત દસ સામે કૌભાંડથી નામ વધારી માલ ચાઉ કરી જવાના નોંધાયા ગુના –ગરીબોના કોળીયા ઝુંટવાયા હતા
જામનગર/દેવભૂમિ દ્વારકા
(ભરત ભોગાયતા)
દ્વારકા જિલ્લાના ભાણવડના રાશનવોર્ડ ધારકોના કારસ્તાન અંગે અંતે ફોજદારી થઇ છે
બીજી તરફ જામનગર અને દ્વારકા જુલ્લાઓમાં અનેક દુકાનદારો સામે લેખીત મૌખીક ફરિયાદો પરંતુ પગલા લેવામા જામનગર કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લો મોખરે રહ્યો છે
લોકો જણાવતા હોય છે કે વોર્ડ ધારકો કોમ્પ્યુટરાઇઝડ સ્લીપ ન આપે-લેપટોપ હોય (અમુક સ્થળે તો તે પણ નથી)પ્રિન્ટર તો mostly હોય જ નહી વજન પ્રમાણીત કર્યા ના દાખલા નહી બોર્ડ તેમજ સ્ટોપત્રક મેન્ટેઇન ન થવા ગરીબો સાથે સુચારૂ વ્યવહાર પણ નહી બોગસ કાર્ડ અને વધુ નામો માલ ઉપરથી નથી આવતો ના જવાબ …….લાયસન્સ ધારકના બદલે બીજાઓ ચલાવે વોર્ડ…દુકાન ટાણે કટાણે ખુલે….કોઇ નિયમુતતા નહી……વહેલી સવાર અને રાત્રે સસ્તા અનાજ ની છકડા ટેમ્પામા હેરાફેરી તો અમુક તો પુરવઠા ગોડાઉનથી જ સીધા સોદા પાડી દેવાય છે…… વગેરેથી અંતે તો હેરાન થતા ગરીબોની હાલાકી સામે દ્વારકા જિલ્લા તંત્ર આક્રમકબ થયુ છે
અગાઉ કલ્યાણપુર પંથકમા થી ઘઉ નુ જબરૂ કૌભાંડ ઝડપાયુ હતુ ભાણવડના હાલના આ કેસ ના કારણે અનેક મા ફેલાશે ભય……ખોટુ જ કરવુ હોય તો ડરવુ પડે ભાઈ….!!!! નહી??
સમગ્ર તપાસ બાદદુકાનદારો અને કચેરીના બે કોમ્પ્યુટર ઓપરેટર સહિત દસ સામે કૌભાંડથી નામ વધારી માલ ચાઉ કરી જવાના ગુના નોંધાયા છે કેમકે –ગરીબોના કોળીયા ઝુંટવાયા હતા માટે તંત્ર કઇ સાખી લેવા તૈયાર ન હોઇ કેસ નોધાયા છે અને હજુય આવી કામગીરી અવિરત છે તેન નિરીક્ષણ કરતા સુત્રો જનબાવે છે
આવુ જ જામનગરની હાલત હોઇ હવે અમૃત વર્ષમાં જામનગર જિલ્લા પુરવઠા કચેરી અધીકારી દ્વારકા જિલ્લાની માફક તપાસ કરી પગલા લેવા ઘટે છે
દેવભૂમિ દ્વારકા કલેકટર એમ.એ.પંડ્યા, દેવભૂમિ દ્વારકા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિતેષ પાંડે, દેવભૂમિ દ્વારકાનાં માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને ઇ.ચા. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પાર્થ કોટડીયા, દેવભૂમિ દ્વારકાની સુચના અનુસાર; પોલીસ ઇન્સપેકટરશ્રી પી.સી.સિંગરખીયા, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, દેવભૂમિ દ્વારકા દ્વારા ભાણવડ તાલુકાનાં શેઢાખાઇ ગામનાં વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ રાશનકાર્ડધારકોનાં રેશનકાર્ડમાં પરિવારનાં સભ્યો સિવાયનાં ગેરકાયદેસર રીતે નામો ઉમેરો/ચડાવ્યા બાબતનો અહેવાલ મળતા, મામલતદારશ્રી દક્ષાબેન એમ. રીંડાણી, ભાણવડ દ્વારા અહેવાલની પ્રાથમિક તપાસ કરતા, મામલતદાર કચેરી, ભાણવડનાં કોમ્પ્યુટર ઓપરેટર (૧) બાબુભાઇ જગાભાઇ કારેણા, રહે. રૂપામોરા, તા.ભાણવડ, (૨) પરબત ખીમા કરમુર, રહે. કલ્યાણપુર, તા.ભાણવડ દ્વારા નીચે જણાવેલ કુલ ૧૦ આસામીઓ સાથે મેળાપીપણુ કરી અંદાજીત – ૨૦૪૬ વ્યક્તિઓનાં નામ ઉમેરી/ચડાવી, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જથ્થો બારોબાર ડાયવર્ટ કરવા પોતાનાં અંગત આર્થિક લાભ માટે કરેલ હોવાનું જાહેર કરતા, આ બન્ને કોમ્પ્યુટર ઓપરેટર તેમજ નીચે જણાવેલ કુલ-૧૦ વાજબી ભાવનાં દુકાનદાર/સંચાલક સામે મામલતદારશ્રી, ભાણવડની કચેરીનાં નાયબ મામલતદારશ્રી નીલેશ કરમુરએ ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ ધોરણસરની પોલીસ ફરીયાદ દાખલ કરેલ છે. આ બાબતે વિશેષ તપાસ પુરવઠા વિભાગ ટીમ અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે.
bgb
bsc.,ll.b.,d.n.y.( guj aayu uni.)
journalist
jamnagar
8758659878
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024