મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઇલેક્ટ્રીસીટી એક્ટ હેઠળ ના ગુનામાPGVCLJMR મા્ સજાનો પ્રથમ બનાવ
News Jamnagar July 20, 2022
ઇલેક્ટ્રીસીટી એક્ટ હેઠળ ના ગુનામાPGVCLJMR મા્ સજાનો પ્રથમ બનાવ
ખંભાળીયા તાલુકાના નોંધાયેલા વીજચોરીના કેસમા સજા ફટકારતી સેસન્સ કોર્ટ
GUVNL પોલીસ PGVCL ઇજનેર તેમજ સરકારી વકીલની જહેમતે દાખલો બેસાડ્યો
વીજચોરોમા ચુકાદા બાદ વ્યાપ્યિ છે ભારે ફફડાટ
જામનગર ( ભરત ભોગાયતા)
હાલારમા ઇલેક્ટ્રીસીટી એક્ટ હેઠળ ના ગુનામા સજાનો પ્રથમ બનાવ નોંધાયો છે જેમાં ખંભાળીયા તાલુકાના નોંધાયેલા વીજચોરીના કેસમા સેસન્સ કોર્ટ આરોપીને સજા ફટકારી છે જે માટેGUVNL પોલીસ સ્ટેશન જામનગર PGVCL ઇજનેર તેમજ સરકારી વકીલની જહેમતે દાખલો બેસાડ્યો હોઇ
વીજચોરોમા ચુકાદા બાદ ભારે ફફડાટ વ્યાપ્યો છે
આ અંગે વિગત જોઇએ તો
જામનગર પિ જી વિ સી એલ સર્કલ ના ખંભાળિયા ડિવિજન ના વડતરા સબ ડિવિઝન હેઠળ ના ગામ હંજરાપર દ્વારકા રોડ પર હોટેલ માં વીજ ચેકીંગ તાં 30/01/2020 નાં રોજ થયેલ. જેમાં વીજ વપરાશ કર્તા રતાભાઈ ઉર્ફે કાળુભાઈ નાગેશ કરતા હોય જે વીજ ચેકીંગ માં પકડાય જતા રૂપિયા 1.87 લાખ ની વીજ ચોરી કર્યા ની ફરિયાદ જામનગર GUVNL પોલીસ સ્ટેશન માં FIR no 577/2020 ધી ઇન્ડિયન ઈલેક્ટ્રીસીટી એક્ટ 2003 કલમ 135 મુજબ નોંધવા માં આવેલ . જે ગુન્હા ની તપાસ જામનગર GUVNL પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ P I એમ કે આપણાથી નાઓ એ રાજકોટ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી સી ઠક્કર સાહેબ ના માર્ગદર્શન માં કરી સઘન તપાસ કરી પુરાવાઓ મેળવી આરોપી વિરૂદ્ધ ખંભાળિયા કોર્ટ માં ચાર્જશીટ 24/08/2021 નાં રજૂ કરતા સદર ગુન્હા નો કેસ નામદાર ખંભાળિયા સેશન્સ કોર્ટ માં ચાલતા સરકારી વકીલ શ્રી કમલેશભાઈ દવે ની ધારદાર દલીલો પુરાવાઓ ધ્યાને લઈ આરોપી રત્ના ભાઈ ઉર્ફે કાળુભાઇ સુરાભાઈ નાગેશ ( રહે દાત્રાનાં ) નાઓ તારીખ 20/07/2022 નાં ત્રણ વર્ષ ની સજા અને ત્રણ ગણો દંડ ની સજા નો હૂકમ અદાલતે કરેલ છે.
જામનગર pgvcl સર્કલ હેઠળ વીજચોરીના નોંધાયેલા કાયદા મુજબના કેસમા સજા માટે નો પ્રથમ બનાવ છે ત્યારે ઘણા કેસો માં માંડવાળ થતાં હોય છે ને પુરાવા ના અભાવે સજા ના થતી હોય તેવુ પણ બનતુ હોય છે ત્યારે આ સજાનો પ્રથમ કેસ છે જે અંગે
Dysp shree B C Thakkar saheb Rajkot Zone નાઓ ના માર્ગદર્શન માં જામનગર GUVNLpst ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર M K Aparnathi સાથે R K LUBANA vps Ashok bhai kaliyani vps K B gadhvi નાઓ એ સઘન પુરાવા એકત્ર કરી આરોપી વિરૂદ્ધ chargsheet ખંભાળિયા કોર્ટ માં કરતા જે સેશન્સ કોર્ટ ખંભાળિયા માં કેસ ચાલત 20/07/2022 નાં રોજ સજા આ
FIR no 577/2020 નંબરમા સંભળાવાઇ છે આ સજા થતાં જામનગર પંથક ના વીજ ચોરી માં ફફડાટ વ્યાપી ગયેલ છે
@______________________
bgb
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024