મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર કોર્પોરેશનનુ વોટર વર્કસ ગતિશીલ--કમી.ની દુરંદેશીથી સમય સાથે કદમતાલ-રોજ ૧૩૫ mld સુચારૂ વિતરણ
News Jamnagar July 25, 2022
જામનગર કોર્પોરેશનનુ વોટર વર્કસ ગતિશીલ–કમી.ની દુરંદેશીથી સમય સાથે કદમતાલ-રોજ ૧૩૫ mld સુચારૂ વિતરણ
જામનગર પાણીદાર::::કમી.ની દુરંદેશી-ડે.કમી.નીસુઝ–કા.ઇ.નો ઇફેક્ટીવ ટેકનીકલ એપ્રોચ – તમામ સ્ટાફની જહેમતના સમન્વયથી સાકાર થતુ”નલ સે જલ”–રોજનુ ૧૩૫ mld ૪૫ મીનીટ વિતરણ
છેલ્લા એક વર્ષમા વધ્યુ ૨૦૦ કીમીનુ વોટર લાઇન નેટવર્ક હજુ ૧૦૦ થી વધુ કીમી ની કામગીરી–સમગ્રપણે ૧લાખથી વધુ કનેક્શન-એક ડઝન ઇએસઆર–ચાર ફીલ્ટ્રેશન પ્લાન્ટ–હજાર કી.મી.પાઇપલાઇન નેટવર્ક–૮૫ થી વધુ વાલ્વ પોઇન્ટ–સાત લાખથી પણ વધુ વસતીને શુદ્ધ પાણી આપવાની રોજ ૧૩૫ mld 45 મીનીટ પાણી વિતરણ ની છે સમગ્ર સીસ્ટમ કાબીલે દાદ
૨૦ વર્ષ પહેલાનીસ્થિતિ હતી તંગ હવે નગરમાંપીવાના પાણી માટે કલેક્શન- સ્ટોરેજ -ફીલ્ટ્રેશન-કલોરીનટ્રીટમેન્ટ-સમ્પ& ઓવરહેન્ડટેક કલેક્શન ડીસ્ટ્રીબ્યુશન-સેમ્પલીંગ- લીકેજરીપેરીંગ-વાલ્વ ટાઇમીંગ- મેન્ટેનન્સસહિત દરેક કામગીરી મા જબ્બર સુધારો થતા વધી સુગમતા—સાથે સાથે ફરિયાદ નીકાલની અગ્રતાનો ધ્યેય
વોટર ઓડીટ અને સ્કોડાના ટેકનીકલ સ્ટાન્ડર્ડ સર કરવા સાથેનુ વોટર માઇક્રો મેનેજમેન્ટ મેનટેઇન કરવા જામનગર કોર્પોરેશનનુ વોટર વર્કસ છે સજ્જ–પાણી બગાડ-લાઇનલોસ ઘટાડવા અને ચોરી અટકાવવાના પગલા સફળ
રાજ્ય અને કેન્દ્ર સરકારનો સહયોગ મળતા નવા ફીલ્ટર-ESR-કલ્પના ન હોય ત્યાસુધી પાણી લાઇન-ટાઇમીંગમેન્ટેનન્સ સાથે “જીવનરૂપી જળ”હજુય સુયોજીત કરવા કોર્પોરેશનની કટીબદ્ધતા
પાણીની કરો કરકસર–વરસાદી પાણીનો કરો સંગ્રહ–વેડફાટ ન થાય તેની હંમેશા જાગૃતિ જાળવો
જામનગર ( ભરત ભોગાયતા)
જાણગરની હદ વધ્યા પછીની પણ ગણી લઇએ તો સાતલાખથી વધુ વસતી માટે એક લાખથી વધુ નળજોડાણ માટે એકાંતરા વિતરણ અંતર્ગત રોજ ૧૨૦ mld પાણી વિતરણ જામનગર કોર્પોરેશન કરે છે ત્યારે ખરેખર આ જહેમત માંગીલે તેવુ અને સંયુકત રીતે જવાબદાર સૌ ની સજ્જતાનુ ઉદાહરણ છે એક તરફ ડેમ તરફથી પાણી એકત્ર કરવુ તેમજ તે દરમ્યાન ઇલેક્ટ્રીક સપ્લાયની ખાસ જરૂર તેમજ દરેક તબક્કે પમ્પીંગ યોગ્ય થાય જરૂર પડ્યે જનરેટર રેડી જ હોય ઇએસઆર ભરાયતે ટિુસ્ટ્રીબ્યુશન થાય આ બાબત વચ્ચે ઘણી ટેકનીકલ અને ગ્રાઉન્ડ રીયાલીટી જોવી પડતી હોય તે તમામ બાબતો સાથેનુ જામનગર કોર્પોરેશન નુ વોટર વરંકસ એક રીતે જુઓ તો ચોવીસ કલાક ધમધમતુ હોય છે ઉપરથી ફરિયાદો તેના નિકાલ વગેરે કામગીરી તથા રોજ બરોજ ના ચેકીંગ તેમજ લોકેશન પોઇન્ટ ઉપર દેખરેખ વિઝીટ વગેરે કામગીરી અવિરત રજા વગર થતી હોવાનુ પણ મુલાકાતો વખતે જોવા મળ્યુ છે
ત્યારે હાલની સ્થિતિની સમીક્ષા કરીએ તો જામનગર પાણીદાર કહી શકાય કેમકે કમી.વિજય ખરાડી નીદુરંદેશી-ડે.કમી.એ.કે.વસ્તાણીનીસુઝબુઝ–કા.ઇ. પી.સી.બોખાણી નોટેકનીકલ એપ્રોચ- સ્ટાફની જહેમતના સમન્વય થી સાકાર થતુ”નલ સે જલ” -૧૩૫ mld ૪૫ મીનીટ રોજનુ વિતરણ થાય છેઉપરાત નાયબ ઇજનેર વહીવટી સ્ટાફ તેમજ યોજનાઓના આયોજનની ટીમ તેમજ
આ સાથે વાલ્વમેન રીપેરીંગ ટીમ થી માંડી ઇએસઆર સ્ટાફ ફીલ્ડ સ્ટાફ જુ.એન્જી. સુપરવાઇઝર-વર્ક આસી. એજન્સીઓ વગેરે ના ફરજ રૂપી કાર્યો એકબીજાના પુરક બનતા હોય છે તેમ એક ઓબઝર્વેશનમા અને સ્ટડી મા જોવા મળ્યુ છે
છેલ્લા એક વર્ષમા જ ઝડપી કામગીરી થઇ અને વધ્યુ છે ૨૦૦ કીમીનુ વોટર લાઇન નેટવર્ક હજુ ૧૦૦ થી વધુ કીમી ની ઝડપી કામગીરી ચાલુ જ છે અને -સમગ્રપણે ૧લાખથી વધુ કનેક્શન-એક ડઝન જેટલા ઇએસઆર–ચાર ફીલ્ટ્રેશન પ્લાન્ટ–હજાર કી.મી.પાઇપલાઇન નેટવર્ક–૮૫ થી વધુ વાલ્વ પોઇન્ટ–સાત લાખથી પણ વધુ વસતીને શુદ્ધ પાણી આપવાની સમગ્ર સીસ્ટમ કાબીલે દાદ છે જે ખરેખર ટફ ગણાય છે
૨૦ વર્ષ પહેલાનીસ્થિતિ જામનગરમા પાણીની સ્થિતિ તંગ હતી હવે નગરમાંપીવાના પાણી માટે કલેક્શન- સ્ટોરેજ -ફીલ્ટ્રેશન-કલોરીનટ્રીટમેન્ટ-સમ્પ& ઓવરહેન્ડટેક કલેક્શન ડીસ્ટ્રીબ્યુશન-સેમ્પલીંગ- લીકેજરીપેરીંગ-વાલ્વ ટાઇમીંગ- મેન્ટેનન્સસહિત દરેક કામગીરી મા જબ્બર સુધારો થતા સુગમતા- વધી છે —સાથે સાથે ફરિયાદ નીકાલની અગ્રતાનો ધ્યેય કોર્પોરેશને રાખ્યો છે તેમ આયોજન હોવાનુ જાણવા મળ્યુ છે
વોટર ઓડીટ અને સ્કાડાના ટેકનીકલ સ્ટાન્ડર્ડ સર કરવા સાથે માઇક્રો મેનેજમેન્ટ ઓફ વોટર અચીવ કરવા જામનગર કોર્પોરેશનનુ વોટર વર્કસ સજ્જ છે તેમજ પાણી બગાડ-લાઇનલોસ મીનીમાઇઝ કરવા અને પાણી ચોરી અટકાવવાની સાથે હેલ્ધીવોટર માટેના સંયુક્ત રીતે ટીમ જામ્યુકોના સફળ પગલા રહ્યા છે
રાજ્ય અને કેન્દ્ર સરકારનો સહયોગ મળતા નવા ફીલ્ટર-ESR-કલ્પના ન હોય ત્યાસુધી પાણી લાઇન-ટાઇમીંગમેન્ટેનન્સ સાથે “જીવનરૂપી જળ”હજુય સુયોજીત કરવા કોર્પોરેશનની કટીબદ્ધતા છે સ્થાનીક ભંડોળ કે મ્યુ.ફાયનાન્સ બોર્ડ રાજ્યસરકાર માથી કોર્પોરેશન ને ગ્રાન્ટ મળતી રહે છે ત્યારે રેગ્યુલર કામો તેમજ ટેન્ક વગેરે કામો થાય છે જે પ્રક્રિયા જરૂરીયાત મુજબ છેલ્લા દાયકામા સારી રીતે વધવા પામી છે ત્યારે કેન્દ્રસરકારની પણ
અમૃત મિશન યોજના હેઠળ ૨૧૮ કરોડની ગ્રાંટ આવી તેમાથી મુખ્યત્વે વોટરવર્કસના કામો થશે જોકે ભુગર્ભ ગટર ના પણ કામો થનાર છે
@__________________
ખાસ અપીલ……..
પાણીની કરો કરકસર–વરસાદી પાણીનો કરો સંગ્રહ–વેડફાટ ન થાય તેની હંમેશા જાગૃતિ જાળવો-વૃક્ષ છોડ ને વાપરેલુ કે વધેલુ પાણી પણ પાઇ શકાય–પીવામા પાણી અડધા અડધા ગ્લાસ ભરવાથી….આ નાની બાબત ઘણુ પાણી બચાવે છે –ઘર કારખાના વગેરે મા ક્યાય નળ ટાંકા લીકેજ ન હોય તે જોવુ–નળ ટપકે નહી તે કાળજી લો–ટાંકા ઓવરફ્લોનુ પાણી એકઠુ કરી શકાય તો સારૂ ઉપરાંત વરસાદી પાણી થી બોર કુવા ડંકી રીચાર્જ કરાય–આ પાણી સંગ્રહ કરાય…વગેરે ઘણી બાબત છે જેનુ પાલન કરી જીવન રૂપી જળ સાચવ મવા માટે પર્યાવરણ જાળવણી માટે આપણે સૌ પણ હિસ્સેદાર થઇ શકીએ છીએ તેમ નિષ્ણાંતો સુચનો આપતા કહે છે
>>>>>>>>>>>>>>>>>>>>>
BGB
b.sc.,ll.b.,d.n.y.(guj.aayu.uni.)
gov.accre.journalist
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024