મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હાલારમાં ચકચાર--ખળભળાટ::સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી કરનાર બે સામે ફોજદારી
News Jamnagar August 01, 2022
હાલારમાં ચકચાર–ખળભળાટ::સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી કરનાર બે સામે ફોજદારી
પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો–પો.સ્ટે.ઉપર પુછપરછના ધોધ
પંચકોશી A ડીવીઝનમાં રવિવારે નોંધાયો કેસ –ત્યાથી વિગતો અપાઇ જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલને–P.I.કાતરીયા કરે છે તપાસ
પુખ્તવયથી નાની દીકરીઓ ભોગ બને છે–વાલીઓ ચેતે–સમયસર એલર્ટ થઇ જરા પણ શંકા જાય તો પોલીસને જાણ કરે
સંતાનોને સમજાવો કે ધાક ધમકી દબાણ લાલચ વસ્તુ પ્રલોભન ફરવા હરવા વગેરે માટે અજાણ્યા પર ન કરો વિશ્ર્વાસ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર જિલ્લામા
ચકચાર–ખળભળાટ મચાવનાર બાબત એ બની છે સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી કરનાર બે સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નિંધાયો તેની જાન થતા લગત પો.સ્ટે.ઉપર પુછપરછના ધોધ વહ્યા કેમકે ફોન ઉપર મોબાઇલ ઉપરવિગત લેવા એટલીપુછપરછ થઇ કે સ્ટાફનુ રેગ્યુલર કામ ખોરંભે ચડી ગયુ હોવાનુ જાણવા મળ્યુ હતુ
પંચકોશી A ડીવીઝનમાં રવિવારે આ કેસ નોંધાયો –ત્યાથી વિગતો અપાઇ જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલને જેની તપાસ P.I. ભરત કાતરીયા કરે છે
આ
પુખ્તવયથી નાની હોય તેવી દીકરીઓ ભોળવાઇ ને ભોગ બને છે માટે વાલીઓ ચેતે-બાળકોને સમજાવે કે કોઇના બહેકાવામા ન આવે –અંતે નુકસાન જ છે-સમયસર એલર્ટ થઇ જરા પણ શંકા જાય તો પોલીસને જાણ કરો તેવી નમ્ર અપીલ પણ છે તેમજ
સંતાનોને સમજાવો કે ધાક ધમકી દબાણ લાલચ વસ્તુ પ્રલોભન ફરવા હરવા વગેરે માટે અજાણ્યા ઉપર ક્યારેય વિશ્ર્વાસ ન કરવો જોઇએ તેમજ વાલીઓ પણ જાગૃત અને હિંમતવાન બને તે જરૂરી છે ફરિયાદમાવિલંબ ન કરવો ઘણીવાર આવા વિલંબથી પુરાવાઓ નાશ થવાની ભીતી છે
શેખપાટ ની મહિલા એ બાડા ગામના હરપાલસિંહ(હપ્પી) અને અલીયાના કિશન નામના બે શખ્સો સામે પોતાની સગીર દીકરી ઉપર છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મ આચરી તેણીને ગર્ભવતી પણ બનાવી છે
માટે આ વિગતો ઉપરથી પોલીસ સ્ટેશન પંચકોશી એ મા આરોપીઓ સામે આઇપીસી ની કલમ ૩૭૬-૨
૩૭૬-૩ તેમજ ૧૧૪ ઉપરાંત પોક્સો એક્ટની કલમ ૪-૬-૧૨-૧૭ હેઠળ ગુનો નોંધ્યો છે હાલ બે આરોપીઓના જ નામ હોવાનુ પો.સ્ટે. ના ફોન રીસીવ કરનાર મહિલા પોલીસે જણાવ્યુ છે
સમગ્ર પણે જોઇએ તો અલગ ગામોમા રહેતા ભોગ બનનાર અને આરોપીઓના સંપર્ક બાબતે પણ તપાસ થઇ છે તેમજ વાલીઓ પણ લાંબો સમય અંધારામા રહ્યા તે બાબત ખુબ ચિંતાનો વિષય બની ગયો છે સગીરાની જિંદગી બગાડનાર આરોપીઓ ના મલીન ઇરાદા કન્યાના ભોળપણ ના કારણે પાર પડ્યા અને જઘન્ય આરોપ બન્યો છે તમામ બાબતો ચકચાર જનક ખળભળાટ મચાવનાર તેમજ ઉડી તપાસની છે જે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે
સગીર કે પુખ્ત કે યુવાન એવા કોઇપણ સ્રી પાત્ર કોઇ વાર લાલચ કે દબાણમા આવી કોઇની વાસના ના સપોલીયાઓને ઇંજન પુરૂ પાડતા હોય કે જાણે અજાણે ખોટુ પગલુ ભરી લેતા હોય બાદમા ઘણા કિસ્સા કદાચ બહાર પણ ન આવે એક માત્ર કોઇને ગર્ભ રહે તો એ છાનુ ન રહે અને હવસીઓના કારસ્તાન જાહેર થાય જ છે કેમકે ગેરકાયદેસર ગર્ભપાત પણ કરવાની કાયદા મુજબ મનાઇ છે તે માટે મંજુરીઓ લેવી પડે છે
એકંદર સૌ કોઇ એલર્ટ રહી તેમજ બાળકો યુવાનો સૌ ને મર્યાદા સ્યમ નાનપણ થી જ સારી રીતે વ્યવસ્થિત રીતે સમજાવાય તે માટે વાલીઓ કે અંગત સગા કે વડીલોની હાલ આ કપરા સમયમા ખુબ મોટી જવાબદારી બને છે તેમ સમાજશાસ્રીઓનો અભિપ્રાય છે
@__________….__________
BGB
(b.sc.,ll.b.,d.n.y.{guj.aayu.uni.}
GOV ACCRE.JOURNALIST
8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024