મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર દ્વારકા હાઇવે ઉપરની હોટલો જે બેફામ વિજચોરી કરતી તી ત્યા માંડ માંડ ઝડપાઇ ઓપરેન્ડ
News Jamnagar August 04, 2022
છેક વડોદરાથી ગુજરાત ઉર્જા વડી કચેરીઓના અધીકારીઓ હાલારમા જંગીપાવરચોરીપકડવાત્રાટક્યા…….લાજો….સ્થાનીકો…..લાજો….!?!?! જોકે લોકલ સ્ટાફની હોય છે મજબુરી……ક્યારેક તો માર ખાય છે બિચ્ચા…………રાવ
PGVCL કોની લાજ કાઢતુ “તુ ……કોઇ નબળા વર્ગના બીલ ચડી જાય તો કટર લઇ દોડાવે છે …..તો અહી શેની શરમ?? બાતમી હતી જ……
એક હોટલ માતો બીજીવખત પાવરથેફ્ટનો કેસ
જીયુવીએનએલ પો.સ્ટે. જામનગર ની ટીમ સહિતના બંદોબસ્ત વચ્ચે થયુ ચેકીંગ
MD એ વીજચોરી પકડવા સહયોગ માંગતો લેટર જન પ્રતિનિધીઓને લખ્યો તો પરંતુ કાલાવડની જેમ જ અહી પણ આવી ભલામણો……લે ….બોલ….!!
જામનગર ( ભરત ભોગાયતા)
વાત જાણે એ મ છે કે છેક વડોદરાથી ગુજરાત ઉર્જા વડી કચેરીઓના અધીકારીઓ હાલારમા ત્રાટક્યા…….લાજો….સ્થાનીકો…..લાજો….!?!?! જો કે આ બાતમી સ્થાનીક કચેરીઓ પાસે હોય પરંતુ ભલામણ દબાણ ખુબ જ આવતા હોય માટે હેડઓફીસ બાતમી શીફ્ટ કરી હોય કે તમે કઇક કરો તો અમને કોઇ અટકાવે નહીકેમકે હાલારમા તો હવે ચેકીંગ કરવા જતા PGVCL સ્ટાફને અમુક લોકોતો મારે છે બીજીતરફ રાજ્યકક્ષાની ટીમ દ્વારા જામનગર દ્વારકા હાઇવે ઉપરની હોટલો જે બેફામ વિજચોરી કરતી””તી ત્યા માંડ માંડ ઓપરેન્ડી ઝડપાઇ ત્યારે પ્રશ્ર્ન એ છે કે PGVCL અત્યાર સુધી કોની લાજ કાઢતુ “તુ ……કોઇ નબળા વર્ગના બીલ ચડી જાય તો કટર લઇ દોડાવે છે …..તો અહી શેની શરમ?? બાતમી તો લાંબા સમયથી હતી જ…… વળી એક હોટલ કુબેર માતો બીજીવખત પાવરથેફ્ટનો કેસ થયો છે આ ચેકીંગ વખતે
જીયુવીએનએલ વડોદરા અનેવપો.સ્ટે. જામનગર ની ટીમ સહિતના બંદોબસ્ત વચ્ચે ચેકીંગ થયુ હતુ.
ઉલ્લેખનીય છે કે MD એ વીજચોરી પકડવા સહયોગ માંગતો લેટરવજન પ્રતિનિધીઓને લખ્યો તો પરંતુ કાલાવડની જેમ જ અહી પણ આવી ભલામણો……લે ….બોલ….!! તે અહો આશ્ર્ચર્યમ કહેવાય ને આ ને વીજચોરી ઉજવણી ઉત્સવ કહેવાય
@________________________આ કાર્યવાહીની વિગતો
જોઇએ તો બુધવારની
રાત્રીના ચેકીંગ ડ્રાઈવમાં ચોરીમાં બુક થયેલા કનેકશનોની વિગતોઃ-
*(A)*
(1) ગ્રાહકનું નામ :- સાગર ભાઈ બિપીનભાઈ ચાવડા
(પ્રજાપતિ ખોરાક)
(2) ઉપભોક્તા નંબર: બિન ઉપભોક્તા
(3)ગામ: જામનગર
(4) સબ-ડીએન:- નગરસિમ
(5) કનેક્ટેડ લોડ:- 16.08 kw
(6) આકારણી :- 16 લાખ
(7)ઓપરેન્ડીની મોડસ -: ધ્રુવ પરથી ડાયરેક્ટ લંગર
*(બી)*
(1) ગ્રાહકનું નામ:- ગોહિલ સહદેવસિંહ મનુભા
(*કુબેર હોટેલ*)
(2) ઉપભોક્તા નંબર: બિન ઉપભોક્તા.
(3) ગામ: વડાલીયા સિહાણ
(4) પેટા Dn:- ખંભાળિયા (R)
(5) કનેક્ટેડ લોડ:- 5.968 kw
(6) આકારણી :- 6 લાખ
(7)ઓપરેન્ડીની મોડસ -: ધ્રુવ પરથી ડાયરેક્ટ લંગર
*(C)*
(1) ગ્રાહકનું નામ :- માથેર આલા કરસન
(*હોટલ શિવલહેરી*)
(2) ઉપભોક્તા નં: બિન ઉપભોક્તા
(3) ગામ: વસઈ
(4) સબ-ડીએન:- જામનગર(ર)
(1 લાખ 20 હજાર
ડાયરેક્ટ લંગર થી
ટોટલ ૨૩ લાખ રૂપીયા ના કેસ બુક થયા છે
@_____________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025