મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બેડી-ભુંગા સહિતના વિસ્તારોમા અમુક લગત તિરંગા વિતરણ માટે પહોંચી ન શક્યા અને પુર્વ મહિલા કોર્પોરેટર--સંઘાર દંપતિએ નિભાવ્યો રાષ્ટ્રધર્મ
News Jamnagar August 11, 2022
બેડી-ભુંગા સહિતના વિસ્તારોમા અમુક લગત તિરંગા વિતરણ માટે પહોંચી ન શક્યા અને પુર્વ મહિલા કોર્પોરેટર–સંઘાર દંપતિએ નિભાવ્યો રાષ્ટ્રધર્મ
વોર્ડ નંબર ૧ અને ૧૨ મા નાગરીકો નો રાષ્ટ્ર પ્રત્યે અનહદ પ્રેમ….રાષ્ટ્રધ્વજ ની પ્રતિક્ષા કરતા જોવા મળ્યા હતા— પરંતુ……..–જો કે હવે -ઠેર ઠેર બુલંદીથી લહેરાય છે રાષ્ટ્રભક્તિ
ભારતમા વસતા દરેક ભારતીય છે અને રાષ્ટ્રસન્માન એ સૌ બવારતીયનુ ગૌરવ છે તેમા રાષ્ટ્રીયતા ના દર્શન થાય—ભેદભાવ તો નાસમજ લોકો કરાવે માટે સજાગ રહો………….તેમ જણાવતા હુસેનાબેન અને અનવરભાઇ
જામનગર ( ભરત ભોગાયતા)
દેશભરમા રાષ્ટ્રીય પર્વ તેમાય આઝાદીનુ અમૃત વર્ષ તેમજ વૈશ્ર્વીક નેતા એવા વડાપ્રધાન નો નમ્ર અનુરોધ આ ત્રિવેણી સંગમ ના કારણે રાષ્ટ્ર પ્રેમના ચેતનાસભર દ્રશ્યો જોવા મળે છે તેમાથી જામનગર પણ બાકાત નથી એક તરફ ધર્મ મય ગણાતુ છોટીકાશી જામનગર રાષ્ટ્રભક્તિમા ય મોખરે રહેવા માગતુ હોય તેમ અમૃત વર્ષ ની અનોખી ઉજવણી સરકારી અર્ધસરકારી તંત્રો બોર્ડ નિગમ વગેરે તેમજ સંસ્થાઓ ખાનગી વેપાર ધંધા ઉદ્યોગ ઘર દુકાન વાહન દરેક ઉપર એક તરફ તિરંગો લહેરાય છે તો દરરોજ આ સંખ્યા વધે છે તે માટે વ્યક્તિગત થી માંડી સમુહ ગત શેરીઓ થી સંસ્થાગત ગૃપ થી માંડી સંગઠનો સૌ વિવિધ રીતે આ અમૃત વર્ષ ને યાદગાર બનાવવા તિરંગા વિતરણ તિરંગા યાત્રા વિવિધ સ્પર્ધાઓ વિવિધ યોજના ના પ્રચાર પ્રસાર સૌ નો સાથ લેવા ઘર ઘર દુકાન દુકાન સહિત દરેક સ્થળે લોકસંપર્ક કરવા સહિત જાગૃતિ કેળવવા અને જાળવવા અનેકવિધ આયોજનો કરી રહ્યા છે ત્યારે જે વિસ્તારમા આ સૌ પહોંચી નથી શક્યા તેવા મોટા વિસ્તાર જેમ કે બેડી મા પહોંચી ન શકતા બેડી અને લગત વિસ્તારના આગેવાન ગણાતા સંઘાર દંપતિનો અનોખો રાષ્ટ્રધર્મ જોવા મળ્યો છે અને બે હજારથી વધુ તિરંગા નુ વિના મુલ્યે વિતરણ કર્યુ છે જે લેવા માટે બેડી સહિતના સૌ નાગરીકો રાષ્ટ્રપ્રેમને દર્શાવવા આ તિરંગા ને મેળવવા ખુબ ધસારો કરતા જોવા મળતા હતા
કેમકે બેડી-ભુંગા સહિતના વિસ્તારોમા અમુક ” લગત ” તિરંગા વિતરણ માટે પહોંચી ન શક્યા અને નાગરીકો પ્રતિક્ષા કરતા હતા ત્યારે પુર્વ મહિલા કોર્પોરેટર એવા કોર્પોરેટર તેમજ તેમના પતિ એટલે કે સંઘાર દંપતિએ આ તકે ઉત્સાહભેર અને પ્રેરક રાષ્ટ્રધર્મ નિભાવી બહોળી સંખ્યાના પરિવારોને વિનામુલ્યે રાષ્ટ્રધ્વજ વિતરણ કર્યા હતા
આમ વોર્ડ નંબર ૧ અને ૧૨ મા બેડી ભુંગા તેમજ લગત વિસ્તારોના નાગરીકો નો રાષ્ટ્ર પ્રત્યે અનહદ પ્રેમ જોવા મળ્યો માટે ઠેર ઠેર લહેરાય છે રાષ્ટ્રભક્તિ તેમ કહેવામા અતિશયોક્તિ નથી
દરમ્યાન ભારતમા વસતા દરેક ભારતીય છે અને રાષ્ટ્રસન્માન એ સૌ ભારતીયનુ ગૌરવ છે તેમા રાષ્ટ્રીયતા ના દર્શન થાય છે —ભેદભાવ તો નાસમજ લોકો કરાવે માટે સજાગ રહો………….તેમ પુર્વ કોર્પોરેટર હુસેનાબેન અને અનવરભાઇ સંઘારે જણાવ્યુ છે
વોર્ડ નંબર ૧ મા થી જોડીયા ભુંગા વિસ્તારમાં થી અનવર સંઘાર ના ઘેરી થી ?? 75 મા આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા નુ વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં 2000 ની આસપાસ વિતરણ કરવામાં આવ્યું છે તિરંગા લેવાં માટે બેહેનો.ભાઈ .છોકરા.છોકરીઓ લાઈન લાગી હતી આ વિસ્તારના આગેવાનો અને કાર્યકરોને અને પુર્વ કોર્પોરેટર હુસેના અનવર સંઘાર અને અનવર સંઘાર અને ઈસ્માઈલ પટેલ.અને શ્રીબગોહિલ .ચિરાગ ભાઈ અને સહયોગીઓ દ્વારા આજ રોજ ગુરૂવાર ના તારીખ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ આ રીતે ખુબ જ નોધપાત્ર સંખ્યામા તિરંગા વિતરણ કરવામાં આવેલ છે
@______________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024