મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આન-બાન-અભિમાન તિરંગો...રાષ્ટ્રપ્રેમ ની ગરીમાને ઉજાગર કરતુ મોરબી ACB
News Jamnagar August 15, 2022
આન-બાન-અભિમાન તિરંગો…રાષ્ટ્રપ્રેમ ની ગરીમાને ઉજાગર કરતુ મોરબી ACB
પી.આઇ.ગઢવીથી પ્રેરાઇ ને વ્હોરા સમાજના ગુરૂ વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રામા જોડાયા
મોરબી ટાઉનમાં “ચમકે શાન તિરંગો”નો અદભૂત માહોલ સર્જાયો
જામનગર ( ભરત ભોગાયતા)
સમગ્ર રાષ્ટ્ર હાલ દેશભક્તિના માહોલમા એક અનોખા રંગે રંગાયેલુ છે ત્યારે અંતરની ઉર્મીઓ રોકી ન શકનાર ,તેમજ હ્રદયમા સ્ફુરીત થતા રાષ્ટ્રપ્રેમના ઝરણાઓ ક્યાક તિરંગા યાત્રા ક્યાક તિરંગા વિતરણ ક્યાક દેશભક્તિના ગાન સાથે મન મુકીને ઝુમવુ ક્યાક માર્ચ પાસ્ટ ક્યાક પરેડ ક્યાક નિદર્શન —પ્રદર્શન ક્યાક સ્પર્ધાઓ ક્યાક તિરંગા ઘર ઉપર કચેરીઓ ઉપર દુકાનો ઉપર લાગાવવાનો અદમ્ય ઉત્સાહ જોવા મળે છે ત્યારે મોરબી આમાથી કેમ બાકાત હોય??? ન જ હોય….તેમાય ACB મા P.I. ગઢવી હોય ત્યારે જનની જન્મભૂમિ સાથે વતન પ્રત્યેનો લગાવ નસનસમા વહેતો હોય હ્લદયમા ધબકતો હોય ત્યારે તિરંગાની શાનમા કાર્યક્રમ યોજાય જ તે નિશંક છે
….ને થયુ એવુ જ કે……”કંઠ કસુંબલ કેસરીયાળો….”..ના ગાન સાથે.તિરંગાની ગરીમાને મોરબી ACB એ શોભાવ્યુ જેમાં પી.આઇ.ગઢવીથી પ્રેરાઇ ને વ્હોરા સમાજના ગુરૂ વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રામા જોડાયા હતા અને
મોરબી ટાઉનમાં “ચમકે શાન તિરંગો”નો અદભૂત માહોલ સર્જાયો હતો
આ અંગેની વિગત જોઇએ તો આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે મોરબી ટાઉનમાં *તિરંગા યાત્રા* નુ આયોજન કરવામાં આવેલ. જેમાં મોરબી એસીબી પો. સ્ટે ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રવીણ ગઢવી તથા સ્ટાફ અને વોરા સમાજ તથા મૌલાઇ રાજાસાહેબ દરગાહ સંસ્થાન ના પી. આર. ઓ. જુઝેર એમ. અમીન અને વોરા સમાજ ના વિદ્યાર્થી તથા સ્થાનિક પ્રજાજનો એ ભાગ લીધો જે તિરંગા યાત્રા એસીબી પોલીસ સ્ટેશન થી વિશીપરા, મણીમંદિર, મયુરપૂલ, નટરાજ ફાટક, ગેંડાસર્કલ, તાલુકા પોલીસ સ્ટેશન થઈ પરત એસીબી પોલીસ સ્ટેશન આવેલ. તિરંગાા યાત્રા દરમ્યાન ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અને લાચ રૂશ્વત વિરોધ અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી
@___________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025