મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આઝાદી અમૃત વર્ષની જામનગર નહેરૂ યુવાકેન્દ્ર દ્વારા અનોખી ઉજવણી ---DPOડીઝાસ્ટર મેને. ની વિશેષ ઉપસ્થિતિ
News Jamnagar August 16, 2022
આઝાદી અમૃત વર્ષની જામનગર નહેરૂ યુવાકેન્દ્ર દ્વારા અનોખી ઉજવણી —DPOડીઝાસ્ટર મેને. ની વિશેષ ઉપસ્થિતિ
યુવા અને મહિલા પ્રેરણા સમાન માનસીસિંઘ આપતિ નિયમન માટે રહે છે સજ્જ…..તો યુવાનોને માર્ગદર્શન–જાગૃતિ અને જાણકારી મળતી રહે તે માટેનહેરૂ યુવા કેન્દ્ર અવિરત ACTIVE
રાષ્ટ્રીય પર્વ તેમાય આઝાદી અમૃત વર્ષ અને દેશભરમા એક અનોખો માહોલ તેમજ ક્રીએટીવીટી નો અવસર…….દરેકનો સમન્વય જોવા મળે તેવુ થયુ આ સરાહનીય આયોજન
જામનગર ( ભરત ભોગાયતા)
રાષ્ટ્રપ્રેમના તરંગો દેહમા રંગનીઆપુર્તિ કરતા હોય તેવા યુવાન વિદ્યાર્થીઓ સંગઠનો આયોજકો અધીકારીઓ સંસ્થાઓ વગેરે સૌ એ જામનગરમા એક અનોખા દર્શન કરાવીવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના આહવાન ને સાર્થક કરી વાતાવરણ બનાવ્યુ માહોલબનાવ્યો તેવી જ રીતે કેન્દ્રસરકારના યુવા કેન્દ્રએ પણ યશભાગી થવાનો અવસર સુપેરે સાર્થક કર્યો હોવાનુ જાણવા મળે છે
આઝાદી અમૃત વર્ષની જામનગર નહેરૂ યુવાકેન્દ્ર દ્વારા અનોખી ઉજવણી થઇ જેમાં માનસીસિંઘ જેઓ DPOડીઝાસ્ટર મેને. જામનગર( કલેક્ટર કચેરી)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી
યુવા અને મહિલા પ્રેરણા સમાન માનસીસિંઘ આપતિ નિયમન માટે તો સજ્જ રહે જ છે સાથે સાથે …..તો યુવાનોને માર્ગદર્શન–જાગૃતિ અને જાણકારી મળતી રહે તે માટેનહેરૂ યુવા કેન્દ્ર જેવા અવિરત ACTIVE સંસ્થાનોમા પણ મુલાકાત લઇ જરૂરી પ્રેરણા અને પ્રોત્સાહનસાથે માર્ગદર્શન પણ પુરૂ પાડે છે ઉોરાંત ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રમા કોમ્યુનિકેશન ડોક્યુમેન્ટેશન પ્લાનીંગ ઇમ્પ્લીમેન્ટેશન પ્રેઝન્ટેશન વગેરે બાબતે એડી. કલેક્ટર મિતેષ પંડ્યાના સઘન માર્ગદર્શન તેમજ કલેક્ટર સૌરવ પારધીની સુચના હેઠળ ક્રીએટીવીટીના બેઝ સાથે તેમની ફરજમા સમર્પિતતા દર્શાવી રહ્યા છે
ત્યારે આપણુ રાષ્ટ્રીય પર્વ તેમાય આઝાદી અમૃત વર્ષ અને દેશભરમા એક અનોખો માહોલ તેમજ ક્રીએટીવીટી નો અવસર.દરેકનો સમન્વય જોવા મળે તેવા સરાહનીય આયોજન ઠેર ઠેર થયા તેવી જ રીતે આઝાદી અમૃત વર્ષની જામનગર નહેરૂ યુવાકેન્દ્ર દ્વારા અનોખી ઉજવણી થવા પામી હતી
જામનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકના માર્ગદર્શન હેઠળ માહિતી મદદનીશ વિરેન્દ્રસિંહ પરમાર ના જણાવ્યા મુજબનેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિના માહોલમાં કરવામા આવી હતી ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર- દ્વારા ૭૫ મોં આઝાદી ના અમૃત મહોત્સવ ના અવસર પર આજરોજ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી જામનગર નહેરુ એવા કેન્દ્રની ઓફિસ ખાતે કરવામાં આવેલ હતી, કાર્યક્રમની શરૂઆત ધ્વજારોહણ કરીને કરી હતી,ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી આગળનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી, નહેરુ એવા કેન્દ્રના રાષ્ટ્રીય સ્વયંસેવકો દ્વારા ગ્રુપમાં ગીત તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે કુમારી માનસીસિંહ (જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર, ડિઝાસ્ટર સેલ) હાજર રહેલા હતા આયોજન ઉડાન યુથ ક્લબ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલું હતું.
@_____________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024