મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હાલારનુ નામ રોશન કરતા દિવ્યાંગ ખેલાડી---ગોલ્ડ મેડલ.મેળવ્યો
News Jamnagar August 21, 2022
હાલારનુ નામ રોશન કરતા દિવ્યાંગ ખેલાડી—ગોલ્ડ મેડલ.મેળવ્યો
આશાદીપ ટ્રસ્ટે નામની જેમ.જઉત્સાહ અને પ્રેરકબળનીજ્યોત જગાવી
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર જિલ્લાનું ગૌરવ દિવ્યાંગ ખેલાડી એ વધાર્યુ છે તેમને ૪થી ઈન્ડીયન ઓપન નેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પીયનશીપાર માં ઉંચીકુદ માં જામજોધપુરતાલુકા ના શેઠવડાળા ગામ ના દિવ્યાંગ ખેલાડીએ પ્રથમ ક્રમ ગોલ્ડ મેડલ મેળવતા ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે
પ્રમુખ સતારભાઇ દરજાદા એ ઉત્સાહપુર્વક જણાવ્યા મુજબ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ ના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગર ના અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડી બગડા ચંદ્રેશભાઈ મુળજીભાઈ (મો.૯૫૧૨૧ ૨૦૩૬૭)એ ગત તા.૧૯ ઓગષ્ટ ના રોજ બેંગ્લોર ખાતે પેરાલિમ્પીક કમિટી ઓફ ઈન્ડીયા ધ્વારા યોજાયેલ ૪થી ઈન્ડીયન ઓપન નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પીયનશીપમાં ઉંચી માં(૧.૭૫ મી.)પ્રમ ક્રમ/ગોલ્ડમેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જિલ્લા શેઠવડાળા અનુસુચિત જાતિ સમુદાય બગડા પરિવાર આશાદીપ વિકલાંગ કલ્યાાકારી ટ્રસ્ટ જોનગરનું ગૌરવ વધારતા જામનગર જિલ્લાના દિવ્યાંગ સમુદાય માં ખુશીની લાગણી સાથે અનેક મહાનુજાર્યા ધ્વારા મર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહેલ હોવાનું આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના દિવ્યાંગ પ્રમુખ અને એડવોકેટ સતારભાઈ દરજાદાની આ અખબારી યાદીમાં ખાસ ઉમેરવામા આવ્યુ છે
******વિશેષતા*********
ઉલ્લેખનીય છે કે હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ હતુ કે જો ખેલતા હૈ વહ ખીલતા હૈ……..the person who plays,shines….તેવીજ રીતે પ્રમુખ દરજાદાનીપ્રેરણા પ્રોત્સાહન અને જુદી જુદીમંજુરીઓ તેમજ સ્પર્ધાઓમા ભાગ લેવાનીજરૂરી તમામ જહેમત આ ત્રણેય મળી દિવ્યાંગો માટે સાનુકુળતા કરાય છે જેથી મુશ્કેલી વગર તેઓ સ્પર્ધામા ભાગ લઇ શકે આ વખતે પણ એવુજ થયુ કે વિકલાંગ કલ્યાણકરનાર આ ટ્રસ્ટ ની મહેનત અને આશા ફળ્યા છે ત્યારે ગોલ્ડ મેડલ.લાવનાર યુવાન તોખરેખર સમગ્ર રાષ્ટ્ર તરફથી અભિનંદન ને પાત્ર છે જસાથે સાથે ટ્રસ્ટના પ્રમુખ દરજાદા તેમજ સહયોગીઓ લગત કચેરીઓ સૌ અભિનંદન ને પાત્ર છે કેમકે સફળતા પીરામીડ જેમહોય છે ખુબજ સહયોગ મળ્યા હોય છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024