મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થડે-પાર્ટી માં
News Jamnagar August 21, 2022
જામનગર
જામનગર ના યુવા પત્રકાર અકબર ભાઈ બક્ષીના પૂત્ર આતિક નો આજે જન્મ દિવસ છે ન્યૂઝજામનગર.કોમ ની ટીમ તેમના જન્મ દિવસ ની ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
હેલ્લો ફ્રેન્ડ મારુ નામ આતિક છે આજે મારો જન્મદિવસ છે મારા પપ્પા નું નામ અકબર ભાઈ બક્ષી છે મમ્મીનું નામ શબનમ બક્ષી છે મારા દાદી જરીનાબેન નો હું લાડકો છું મારા મોટા બેન અકશા મારી સાથે તોફાન મસ્તી કરે છે આજે મારે ઘરે મારા બર્થ -ડે ની પાર્ટી રાખવામાં આવી છે.
જેમાં હું મારા મમ્મી પપ્પા અને મારા પરિવાર સાથે સાથે કેક કાપીશ મારા બેન અકશા સાથે હું ખૂબ ધીંગા મસ્તી કરીશ અને આઈસ્ક્રીમ થતા કેક ખાઈશ
તમે આવશો ને મારી બર્થ -ડે પાર્ટીમાં…? આપ બધા જરૂર આવજો મને વિશ કરવા સાથે ગિફ્ટ લાવજો બાય ..બાય. ..
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024