મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર મનપા કમીશનર ખરાડી-IAS દ્વારા ગણેશ મહોત્સવના નિયમો કરાયા જાહેર
News Jamnagar August 27, 2022
જામનગર મનપા કમીશનર ખરાડી-IAS દ્વારા ગણેશ મહોત્સવના નિયમો કરાયા જાહેર
એસ્ટેટ શાખા શાખા અંતર્ગત થશે કાર્યવાહી
જિલ્લામેજીસ્ટ્રેટ એટલે કે જીલ્લા કલેક્ટર એ પ્રસિદ્ધ કરેલ નોટીફીકેશન નો પણ ચુસ્ત અમલ કરવા હુકમ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર મહાનગરપાલિકા કમીશનર વિજય ખરાડી દ્વારા ગણેશ મહોત્સવ માટે ખાસ નિયમો જાહેર કરાયા છે જેથી સલામતી સુરક્ષા અને પર્યાવરણ જળવાય અને ઉત્સવ સારી રીતે યોજાય શકે
કોર્પોરેશન ની એસ્ટેટ શાખા અંતર્ગત આ માટે અમલ કરાવવાની ચેકીંગ ની વગેરે કાર્યવાહીઓ થશે સાેથે સાથેજિલ્લામેજીસ્ટ્રેટ એટલે કે જીલ્લા કલેક્ટર એ પ્રસિદ્ધ કરેલ નોટીફીકેશન નો પણ ચુસ્ત અમલ કરવા હુકમ કરાયો છે
જેમાં ગણેશ મહોત્સવ નિમિતે જામનગર શહેરમાં પડથાર મંડપ બનાવવા માટે આયોજકોને નીચે શરતોને આધીન રહી કાર્યવાહી કરવાની રહેશે તેવુ જાહેર કરાયુ છે
મંડપ નાખતા પહેલા લગત તમામ શાખાઓની પૂર્વ મજુરી મેળવી લેવાની રહેશે આ મંડપ ટ્રાફિક અને અવરજવર ને નડતર ન થાય તે રીતે મુર્તિ મંડપ વગેરે વ્યવસ્થા સ્થાપના રાખવાની રહેશે.
. આયોજક દ્વારા મંડપ પંડાલમાં સોશિયલ ડીસ્ટનનીઝ જળવાઈ રહે તે હેતુથી વ્યવસ્થા કરવાની રહેશે.
સ્થાનિક સતામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ કું ડ માં મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશ જામનગર મહાનગરપાલિકા ની કોઈ પણ મિલકત ને નુકશાન ના થાય તે રીતે મંડપ મંજુરી મેળવી લેવાની રહેશે તેમજ આ મંડપ ઉપર કોઇપણ કોમર્શિયલ જાહેરાત કરી શકાશે નહિ.
• ધાર્મિક મહોત્સવની ઉજણવી માટે સાવચેતી અને સલામતીના પગલાં લેવાના તેમજ પાર્કિંગની વ્યવસ્થા પણ સ્વખર્ચે કરવાની રહેશે. અને આ અગેની તમામ વ્યવસ્થાની જીકના પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે. આ જગ્યામાં માટી ઈકો કેટલી પર્યાવરણને નુકશાન ન થાયતેવી ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરવાનું રહેશે. મંડપની સાઈઝ મુજબ ફાયર શાખાનો અભિપ્રાય લઇ જરૂરિયાત મુજબ ફાયર સાધનો રાખવાન રહશે.
તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરીના તા.૨૪/૦૮/૨૨ ના જાહેરનામું જે ગણેશ મહોત્સવ માટેનુ છે તેનો કડક અમલ કરવાનો રહેશે તેમ જામ્યુકો મીડીયા ઇન્ચાર્જ પત્રકાર અમૃતા ગોરેચા ની યાદીમા જનસંપર્ક અધિકારી જામનગર મહાનગરપાલિક વતી જણાવાયુ છે
@________________
BGB
gov.accre.
Journalist
8758659878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024