મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લીંબડીના પરશુરામધામ દ્વારા નિર્મિત વિકાસ કાર્યનુ લોકાર્પણ
News Jamnagar September 13, 2022
લીંબડીના પરશુરામધામ દ્વારા નિર્મિત વિકાસ કાર્યનુ લોકાર્પણ
બ્રહ્મસમાજ દ્વારા દરેક નગરોમા વધતો સમાજ સુવિધાનો વ્યાપ
યજ્ઞોપવિત–વિવાહ વગેરે સામુહીક પ્રસંગો ઉપરાંત સહાય-જ્ઞાતિ વાડી–મંદિરોના નિર્માણસહિત અનેકવિધવિકાસ
પૂ. ભાઇશ્રી–સાંસદ–મીનીસ્ટરો–આગેવાનો એ જહેમત બિરદાવી પ્રગતિની શુભકામનાઓ પાઠવતા લીંબડી બ્રહ્મસમાજ દરેક ગામ માટે પ્રેરક બન્યો
જામનગર ( ભરત ભોગાયતા)
લીંબડીના પરશુરામધામ દ્વારા લોકાર્પણ સમારોહ યોજાયો હતો છેલ્લા ઘણા સમયથી બ્રહ્મસમાજ દ્વારા દરેક નગરોમા સમાજ સુવિધાનો વ્યાપ વધી રહ્યો છે તેમજ યજ્ઞોપવિત–વિવાહ વગેરે સામુહીક પ્રસંગો ઉપરાંત સહાય-જ્ઞાતિ વાડી–મંદિરોના નિર્માણસહિત અનેકવિધવિકાસ કાર્યો થઇ રહ્યા છે ત્યારે આ પ્રસંગે
પૂ.ભાઇશ્રી–સાંસદ–મીનીસ્ટરો–આગેવાનો એ જહેમત બિરદાવી પ્રગતિની શુભકામનાઓ પાઠવતા લીંબડી બ્રહ્મસમાજ દરેક ગામ માટે પ્રેરક બન્યો છે
પરશુરામ ઘામ લિંબડી દ્વારા આયોજિત લોકાપર્ણ કાર્યક્રમ મા પરમ પુજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, બ્રહ્મસમાજ નું ગૌરવ જગદીશભાઇ ત્રિવેેદી, રાજ્યસભા ના સાંસદ રામભાઈ મોકરિયા ગુજરાત સરકાર ના મંત્રીઓ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, કિરીટસિંહ રાણા ની વિશેષ ઉપસ્થિત મા યોજાયેલ આ કાર્યક્રમ મા બ્રહ્મદેવસમાજ ના રાષ્ટ્રીય મહાસચિવ મિલનભાઇ શુકલ ની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાત ના લગભગ દરેક જીલ્લા ના બ્રહ્મદેવ સમાજ ના હોદેદારો ઉપસ્થિત રહેલ તેમા જામનગર જીલ્લા/શહેર/યુુવા/મહિલા ટીમ નાં મોટી સંખ્યા મા હોદેદારો સાથે ઉપસ્થિત રહ્યા હતા
—-પુરક વિગતો અને તસવીરો- અશ્વિન બી આશા –ધ્રોલ
@________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024