મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પિન્ક ફાઉન્ડેશનનુ આત્મનિર્ભર મહિલા પ્રકલ્પનુ સફળ આયોજન
News Jamnagar September 13, 2022
પિન્ક ફાઉન્ડેશનનુ આત્મનિર્ભર મહિલા પ્રકલ્પનુ સફળ આયોજન
જામનગર ( ભરત ભોગાયતા)
શેતલબેન શેઠ પ્રેરીતપિન્ક ફૉઉન્ડેશન દ્વારા આયોજિત પ્રદર્શન સહ વેંચાણ મેળા નો બીજો અને અંતિમ દિવસે જામનગર ના લોકો નો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો આને આ આત્મનિર્ભર મહિલા પ્રકલ્પ સફળ રહ્યો છે જેના માટે સંસ્થાના પ્રણેતા અને તેમની ટીમ તથા તેમના આયોજન ના સહભાગી સ્ટોલ ધારકોએ આભાર વ્યક્ત કર્યો છે
સ્ટોલ ધારક બેહનો નો પણ આભાર માનું છું તેમ જણાવી આ તકે શેતલબેન શેઠ એ ઉમેર્યુ છે કે અમારો સાથ આપ્યો અને સ્ટોલ બુકિંગ તો કરાવ્યા પણ સાથે સાથે ખુબ જ સરસ રીતે અમને સાથ સહકાર આપી આયોજન સરળ બનાવ્યું.
અમારા આયોજન ને અને સ્ટોલ ધારકો ની હિમ્મત વધારવા આપણા લોક લાડીલા સાંસદ શ્રી પૂનમ બેન માડમ દેવભૂમિ દ્વારકા જિલ્લા માં હોવા થી તેઓ એ શુભેચ્છા સંદેશ પાઠવેલ જેના અમે ખુબ ખુબ આભારી છીએ.
આયોજન ના પ્રથમ દિવસે આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા એ હાજરી આપી અમારી ટિમ તથા સ્ટોલ ધારકો ને પ્રોત્સાહન આપ્યું
શાશક પક્ષ ના નેતા શ્રી કુસુમ બેન પંડ્યા એ પણ હાજરી આપી બધા ને પ્રોત્સાહન આપ્યું હતુ
બધાની લાગણી ને માન આપી પિન્ક ફૉઉન્ડેશન ખુબ જલ્દી પાછું આવા જ સરસ આયોજન સાથે બેહનો ના લાભ માટે આપની સમક્ષ આવશે તેમપણ શેતલબેન એ ઉમેર્યુ છે
>>>>>>>>>>>>>>>>
પુરક વિગતો…તસવીરો…અકબર બક્ષી
@___________
BGB
8758659878
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025