મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઢીંચડામા જમીન દબાણકારો બેફામ---અમુક શખ્સો બેખોફ
News Jamnagar September 14, 2022
ઢીંચડામા જમીન દબાણકારો બેફામ—અમુક શખ્સો બેખોફ
સરકારી જમીનમા પ્લોટ પાડ્યા….વેંચ્યા….બાંધકામ કર્યા ….લે બોલ???
જામનગર ગ્રામ્ય મામલતદાર સર્કલ જમન ના.મા. તલાટીકરે છે શું??? મામલતદાર તો જુના જાણીતા છે ને???
પ્રાંત અધીકારીએ ફરી માપણીના આદેશ નહી આપે તો એક તો સરકારીજગ્યા જશે ને બીજા નાગરીકોના માટે પાણીનિકાલ બંધ થતા થશે હાલાકી
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર ગ્રામ્ય રેવન્યુ વિભાગ ની બેદરકારીના કારણે ઢીંચડામા જમીન દબાણકારો બેફામ બન્યા છે અને અમુક શખ્સો બેખોફ બન્યા હોવાની સનસનીખેજ બાબતે સરકારમા અરજી થઇ છે ત્યા
સરકારી જમીનમા પ્લોટ પાડ્યા….વેંચ્યા….બાંધકામ કર્યા ….લે બોલ??? છતાય તંત્ર ને ખબર ન પડી ત્યારે જામનગર ગ્રામ્ય મામલતદાર સર્કલ જમન ના.મા. તલાટીકરે છે શું??? મામલતદાર તો જુના જાણીતા છે ને??? તોએ પગલા લેશે??? અને પ્રાંત અધીકારીએ ફરી માપણીના આદેશ નહી આપે તો એક તો સરકારીજગ્યા જશે ને બીજા નાગરીકોના માટે પાણીનિકાલ બંધ થતા થશે હાલાકીએવી દહેશત છે
આ અંગે પુર્વ કોર્પોરેટર હુસેનાબેન અનવરભાઇ સંઘાર પાસે લોકોની રજુઆત આવતા સરકારમા બંધારણીય હકો સરકારી જમીન લગત મહેસુલી કાયદા જોગવાઇઓ હેઠળસરકારમા રજુઆત કરી છે કે ઢીંચડા મેઇનરોડ ઉપર જેટકોકંપની સામે જે સરકારીજમીન ખરાબો પડતર ગૌચર વગેરે જે કઇ છે ત્યા પ્લોટ પડી ગયા વેચાણ થય ગયા બાંધકામ થાય છે જે ગેરકાયદેસર છે માટે તાત્કાલીક પગલા લેવા હુસેનાબેન એ જણાવ્યુ છે તેમજ સામાજીક કાર્યકર અનવરભાઇ સંઘારે પણ આ બાબતે જાગૃતિ દર્શાવી છે તેમજ કાયદાકીય રીતે આ બાબતે પગલા લેવાય તેવો આગ્રહ રાખ્યો છે નહીતો સમગ્ર મામલે આગળ જતા કાયદાકીય લડત આપવા તૈયારી દર્શાવી હોવાનુ જણાવ્યુ છે
@____________________
BGB
8758659878
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024