મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સમાજ ઉત્કર્ષના ધ્યેય સાથે જામનગર જિલ્લા સુન્ની મુસ્લીમ જ્ઞાતિના યોજાયા સમુહ લગ્ન
News Jamnagar October 07, 2022
સમાજ ઉત્કર્ષના ધ્યેય સાથે જામનગર જિલ્લા સુન્ની મુસ્લીમ જ્ઞાતિના યોજાયા સમુહ લગ્ન
૧૧ દુલ્હા દુલ્હન એ પ્રભુતામા પગલા પાડ્યા અને હિંદુ મુસ્લીમ આગેવાનો એ ખાસ ઉપસ્થિત રહી પાઠવ્યા આશીર્વાદ
સુન્ની મુસ્લિમ સમાજ ના જુદી જુદી જ્ઞાતિ ના આગેવાનો સહિત ૨૫૦૦ જેટલા લોકો એ હાજરી આપેલ
જામનગર ( ભરત ભોગાયતા)
તા.૬/૧૦/૨૨ ગુરૂવાર ના રોજ અન્વારે ખ્વાજા કમિટી દ્વારા કાઝી એ ગુજરાત સૈયદ સલીમ બાપુ સાહેબ ની અધ્યસ્થાને સમૂહ શાદી નું આયોજન નવા રેલ્વે સ્ટેશન ગાંધીનગર – જામનગર પાસે આવેલ પીર રોશન શા ની દરગાહે રાખવામાં આવેલ હતું જેમાં જામનગર શહેર તેમજ જામનગર જિલ્લા ના સુન્ની મુસ્લિમ જ્ઞાતિ ના ૧૧ દુલહા દુલ્હન ના નીકાહ જુમ્મા મસ્જિદ ના ઇમામ સાંહેબ મોલાના સુલેમાન બરકાતી એ પઢાવેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઓલાદે પીર મોતિયુવાલા સૈયદ વહાબ બાપુ, ખંભાળીયા ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા,દાતા પરિવાર ના ઉધોગપતિ મિતેશભાઈ લાલ, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ ઉપ કર્ણદેવસિંહ જાડેજા,ઓલ ઈન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ ના પ્રમુખ એડવોકેટ હારૂનભાઈ પલેજા. સૈયદ સરફરાઝ બાપુ, હાફીઝ મોહંમદ હુશેન,મોલાના હસન રઝા. વોર્ડ ન.૧ ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા, વિરોધ પક્ષના નેતા આનંદ ભાઈ રાઠોડ,સલીમબાપુ . દાઉદ ભાઈ નોતિયાર. સૈયદ કાસમ બાપુ, સૈયદ બખર બાપુ,હુશેન મામુ,હફિઝભાઈ બનારસી, પત્રકાર ઇનાયત ખાન પઠાણ, એડવોકેટ હમીદ દેદા, સલીમ બાપુ તેમજ સુન્ની મુસ્લિમ સમાજ ના જુદી જુદી જ્ઞાતિ ના આગેવાનો સહિત ૨૫૦૦ જેટલા લોકો એ હાજરી આપેલ, આવેલ મુખ્ય મહેમાનો નું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.અને નિકાહ બાદ સમૂહ જમણવાર કરવામાં આવેલ,જે પ્રોગ્રામ ને સફળ બનાવવા કમિટી ના સભ્યો ગુલામ હુસેનભાઇ સુમરા,દાઉદભાઈ ભગાડ,ઇબ્રાહીમભાઇ કુંગડા, આરિફ ભાઈ સોઢા, હમીદ રઝા,બિલાલ જામ, મોહંમદ હુસેન પલેજા,અહેમદ હુસેન,સુલેમાન જેડા,હાજી ચોહાણ, હુસેન મંગરા,અખ્તર ચાવડા,રજાક કકલ, અબ્દુલ કેર,મેહબૂબ પલેજા,ગુલામ ચાવડા,અફઝલ કાયાની,અકબર જામ, અસગર ગજીયા,સમીર સંઘાર,અખ્તર લધર,અસગર કકલ, સકુરબાપુ વિગેરે જહેમત ઉઠાવેલ. આ સમૂહ સાદી ના પ્રસંગે મુખ્ય દાતા સ્વ.હરિદાસ જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરિટી ટ્રસ્ટ જામનગર દ્વારા કરિયાવર નો બધો જ માલસામાન આપવામાં આવેલ હતું
@______________________
regards
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024