મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બેડી વોર્ડ નંબર ૧ મા પ્રથમ વખત સુવિધા કોર્પોરેટરે ગ્રાંટ ફાળવી ખાતમુહુર્ત કર્યુ
News Jamnagar October 16, 2022
બેડી વોર્ડ નંબર ૧ મા પ્રથમ વખત સુવિધા કોર્પોરેટરે ગ્રાંટ ફાળવી ખાતમુહુર્ત કર્યુ
જામનગર ( ભરત ભોગાયતા)
વોર્ડ નો. 1 ના બેડી વિસ્તાર માં આઝાદી ના ૭૫ વર્ષ માં રોડ,પાણી કે ગટર ની પેહલી વખત પ્રાથમિક સુવિધા ના ભાગ રૂપે વોર્ડ ન. ૧ ના જાગૃત અને કાર્યશીલ કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા ની ગ્રાન્ટ માથી 50 લાખ ના કામો નું ખાસ મુહુર્ત કાઝી એ ગૂજરાત સૈયદ અલ્હાજ સલીમ બાપુ ના હાથે કરવામાં આવેલ
.આ પ્રસંગે ઓલ ઈન્ડીયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ ના પ્રમુખ અને વિધાનસભા 77 ના પ્રભારી એડવોકેટ હારૂન પલેજા , કોર્પોરેટર નુરમામદ પ લેજા, વોર્ડ પ્રમુખ મુશાહિદ સચડાં, જિલ્લા કોંગ્રેસ ના મંત્રી અખતરરઝા આદમ, વિસ્તાર ના આગેવાનો અનવર ભાઈ કકલ, ઈશા ભાઈ ખુરેસી,જાફરભાઈ ગાધ, સુલતાંનભાઈ સાંધાની, કારા ભાઈ મકવાણા,અયુબ રઝા, મુસ્તાક બાપુ, જૂસુંબ ભાઈ દલ,સાદિક સાઇચા,મુસા ભાઈ ચાવડા, સલેમામદ ખોડ,હાજી સાઈચાં,ગુલામ ગાધ, હાજી અબ્બાસ કકલ, ઇશાક ભાઈ કકલ, હુસેન પલેજા, અનવર ભાઈ માણેક, હાજી કાસમ ગાધ, સલીમ ભાઈ સાંધાની,હુસેન ભાઈ સઇચા,હાજીભાઈ બુચડ, કાસમભાઈ બારોયા,ગફારભાઈ કકલ , મેહબૂબ ભાઈ છરેચા, નઝીર ભાઈ ગાધ, જાકુભાઈ સોઢા.એઝાજ કાયાણી.હારૂન સોઢા અકબર ભાઈ જામ. જાદુ કકલ તેમજ બધા વિસ્તારના ભાઈ બહેનો મોટી સંખ્યા જોડાયા હતા અને કોર્પોરેટર નુરમામદ પલેજા નો ભવ્ય સન્માન લોકો એ કરેલ. કોર્પોરેટર નુરમામદ પલેજા આ પ્રસંગ લોકો ને જણાવેલ કે વોર્ડ ન. 1 માં આજે પણ 80 % વિસ્તારો માં રોડ , પાણી ગટર ની સગવડ આજ દિવસ સુધી થઈ નથી તે દુઃખદ છે. અગાઉ કામ નથી થયેલા આજે પણ હાલના કોર્પોરેશન શાસન ભેદભાવ રાખી ગ્રાન્ટો આપતી નથી જેથી બધા વિસ્તારો આવરી સક્તા નથી પરંતુ આજ ના કામો ફકત પાશેર માં પુણી છે પણ અમો બાકી ના વિસ્તારો મા જેમબને જલ્દી થી પ્રાથમિક સુવિદ્યા પૂરી પાડવાના પ્રિયતનો કરીશું તેમની ખાતરી આપી છું.જે કામો આદમ સાઈચા ના ઘેર પાસે થી અનવર જેડા ના ઘર સુધી, ઓસમાણ સુમારીયા ના ઘર પાસે થી અયુબ રઝા ચાવડા ના ઘરસુધી, કારા ભાઈ દુકાન વાળા ના ઘર પાસે થી યુસુફ ભાઈ ખોડ ના ઘર સુધી, ઇબ્રાહિમ ભારમલ ના ઘર પાસે થી સકીના બેન સુમરા ના ઘેર સુધી, જુસુબ ભાઈ દલ ના ઘર પાસે થી ઇબ્રાહિમ ભાઈ ની દુકાન સુધી તેમજ રઝા નગર માં મસ્જિદ તાજજુશસરીયા ની બાજુ વાળા રોડ નો સમાવેશ થયેલ છેઃ
______________________________
BGB
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025