મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેર અને બંને જિલ્લાભરના નાગરીકોની સલામતિની ચિંતાકરતુ ડીઝાસ્ટર મેનેજમેન્ટ-ERC
News Jamnagar October 23, 2022
શહેર અને બંને જિલ્લાભરના નાગરીકોની સલામતિની ચિંતાકરતુ ડીઝાસ્ટર મેનેજમેન્ટ-ERC
ફટાકડા સહિત દિવડા રોશની શોર્ટ સરકીટ ધુમાડા અવાજથી ચેતવુ સારૂ તેમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના કલેક્ટર અને એડી.કલે.ની સુચનાઓ તેમજ માર્ગદર્શનથી સૌ ને માથયે જણાવતા DPO માનસીસિંહ
જામનગર (ભરત ભોગાયતા)
શહેર અને બંને જિલ્લાભરના નાગરીકોની સલામતિની ડીઝાસ્ટર મેનેજમેન્ટ-ERC( ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર્સ એ કરી છે અને
ફટાકડા સહિત દિવડા રોશની શોર્ટ સરકીટ ધુમાડા અવાજથી ચેતવુ સારૂ તેમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના કલેક્ટરોઅને એડી.કલે.રોની સુચનાઓ તેમજ માર્ગદર્શનથી સૌ ને માટે DPO માનસીસિંહ એ ઘણી વિગતો જાહેર કરી છે
તેમજ વહીવટી તંત્ર એ તેમજ નિષ્ણા્તોના સરકારી વિભાગોએ જણાવ્યુ છે કે……
જયારે પહેરેલા કપડાં આગમાં લપેટાય તો ફટાકડાને દુર કરો અને જમીન પર
આળોટો, જો આગ ઓલવી શકાય ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીંટાળો.
→ દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાખો જયાં સુધી બળતરા ચાલુ રહે ત્યાં સુધી આ
પ્રક્રિયા ચાલુ રાખી શકાય, દાઝેલી જગ્યા પર ચોખ્ખુ કપડું, સ્ટરીલાઇઝ બેન્ડેજ
બાંધવું યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોકટરનો સંપર્ક કરવો.
→ દિવાળીના તહેવાર દરમ્યાન ફાયર બ્રિગેડનો ફોન નંબર ૧૦૧ પર સંપર્ક કરવો.
→ ફટાકડા વડીલોની હાજરીમાં જ ફોડો.
– ફટાકડા ફોડતી વખતે પાણીની ભરેલી ડોલ તથા રેતી ભરેલી ડોલ રાખવી અને
તારામંડળ જેવા ફટાકડાનો ઉપયોગ કર્યા પછી તેનો તાર તે ડોલમાં જ નાખવું.
આટલુ ન કરો
→ ગીચતાવાળી જગ્યા, સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ફોડશો નહિ.
→ વડીલોની ગેરહાજરીમાં બાળકને એકલા ફટાકડા ફોડવા દેશો નહિ.
→ ફટાકડાને ખિસામાં રાખશો નહિ. કે ફોડતી વખતે તેનો ઘા કરશો નહિ.
અવાજની વિશિષ્ટ અસર માટે ફટાકડાને ટીનના ડબ્બામાં કાચના
શીશામાં, માટલામાં કે અન્ય બીજા અખતરાથી ફોડશો નહિ.
→
ફૂટયા વગરના ફટાકડાને ચકાસવું નહિ. તેને છોડી દો. હાથમાં ફટાકડા
ફોડવાની હિંમત કરશો નહિં. વાહનમાં ફટાકડા ફોડશો નહિં.
→ લાંબા કપડાં જલ્દીથી આગ પકડતાં હોય તે પહેરવાનું ટાળો.
→ ફટાકડા ફોડતી વખતે સીન્થેટીકના કપડાં પહેરશો નહિં. ચોંટી ગયેલા
કપડાંને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરશો નહિં.
→ ફટાકડાને કારણે આંખને ઇજા થઇ હોય તો આંખને મસળવું નહિં તથા
આંખમાં ખૂંચી ગયેલી વસ્તુને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરવો નહિં.
→ આંખમાં કેમીકલ પડી જતાં આંખને ઠંડા પાણીથી ૧૦ થી ૧૫ મીનીટ
સુધી ધોવું અને તરત આંખના ડોકટરની સલાહ લેવી.
@આફતમા સંપર્ક………@
જો કોઈપણ સમયે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો તુરંત જ આ નંબરનો સંપર્ક કરવો જ ઇમરજન્સી કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરો
આ ન઼બરો આ સાથેની ઇમેજમાં છે
ખાસ તો
પાણીની ડોલ રેતી ઇલેક્ટ્રીક આગ ઠારવાનો ડ્રાય પાવડર ધાબળો હાથવગો રાખો
@_______________________
regards
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025