મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત એકતા અઠવાડિયાની ઉજવણી
News Jamnagar October 29, 2022
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત એકતા અઠવાડિયાની ઉજવણી
***
ખંભાળીયા-કલ્યાણપુરમા્ માનવ સાંકળની રચના કરવામાં આવી
***
જામનગર/દેવભૂમિ દ્વારકા ( ભરત ભોગાયતા)
૩૧ જાન્યુઆરીના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૨૫થી તા. ૩૧ ઓક્ટોબર સુધી એકતા અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ એકતા અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે
એકતા અઠવાડિયાની ઉજવણી અંતર્ગત ગત તા. ૨૫ ઓક્ટોબરના રોજ સવારે ૦૯:૦૦ કલાકે યોગ કેન્દ્ર, ખંભાળિયા ખાતે તેમજ જામ કલ્યાણપુરમાં માનવ સાંકળ રચવામાં આવી હતી
૩૧ ઓકટોબરના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે તા. ૨૫થી તા. ૩૧ ઓક્ટોબર સુધી એકતા અઠવાડિયાની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ એકતા અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે ખંભાળિયા અને કલ્યાણપુર ખાતે માનવ સાંકળ રચવામાં આવી હતી.
એકતા અઠવાડિયાની ઉજવણી અંતર્ગત યોગ કેન્દ્ર, ખંભાળિયા ખાતે તેમજ તાલુકા મહેસૂલ સદન કલ્યાણપુર ખાતે માનવ સાંકળ રચવામાં આવી હતી.
જિલ્લા કલેટર એમ. એ.પંડ્યાએ તેમજ પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા, મામલતદાર દક્ષાબેન રીંડાણી, જિલ્લા યુવા વિકાસ અધિકરી પરબત હાથલિયા સહિતનાએ સૌ પ્રથમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષપાંજલી અર્પણ કરી હતી. અને બાદમાં માનવ સાંકળ રચવામાં આવી હતી.
આ તકે મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી માનવ સાંકળમાં જોડાયા હતા.તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરી દ્વારા જણાવાયુ છે
@_________.________.____
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025