મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મોરબીમાં ઝુલતો.પુલ તુટતા અનેકની મોતની આશંકા
News Jamnagar October 30, 2022
મોરબીમાં ઝુલતો.પુલ તુટતા અનેકની મોતની આશંકા
રવિવારની રજા ને તહેવારના દિવસોની મોજ માણવા મચ્છુ નદી ફરવા ગયેલા અનેક લોકો ખાબકતા દુર્ઘટના-મોટી સંખ્યામા મોતની આશંકા
કાંતિ અમૃતિયા સહિતના આગેવાનો દોડી ગયા અને તરવૈયાઓ બચાવ રાહત મા લાગ્યા
પુલ ઉપર હજુય સેંકડો લોકો હોવાનુ અનુમાન
મોરબી તંત્ર એ તાજેતરમા જ બ્રીજ રીપેર કરાવ્યો હતો—સમગ્ર સૌરાષ્ટ્રમા અરેરાટી
જામનગર ( નયના દવે દ્વારા )
માહિતી સ્રોત પરેશ પારીયા સાહેબ
મોરબીમાં ઝુલતો.પુલ તુટતા અનેકની મોતની આશંકા સેવાઇ રહી છે કેમકે રવિવારની રજા ને તહેવારના દિવસોની મોજ માણવા મચ્છુ નદી ફરવા ગયેલા અનેક લોકો ખાબકતા દુર્ઘટના સર્જાઇ છે આ જાણ થતા કાંતિ અમૃતિયા સહિતના આગેવાનો દોડી ગયા અને તરવૈયાઓ બચાવ રાહત મા લાગ્યા છેપુલ ઉપર હજુય ૪૦૦ લોકો હોવાનુ અનુમાન છે ઉલ્લેખનીય છે કે રાજાશાહીવખતનો આ ઝુલતો પુલ મોરબી તંત્ર એ તાજેતરમા જ બ્રીજ રીપેર કરાવ્યો હતો પરંતુ છતાય દુર્ઘટના સર્જાતા સમગ્ર સૌરાષ્ટ્રમા અરેરાટી વ્યાપી ગઇ છે હાલ સમગ્ર મોરબી જિલ્લા અને લગત ગામો શહેર ની મદદ લેવાય છે
@ઇતિહાસ@
ઝૂલતો પુલ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલ પુલ છે, જે એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે, જે આજથી સવાસો વર્ષ પહેલાં લંડનનાં મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો. આ પુલ સાતસો પાંસઠ ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (૪.૬ ફૂટ) પહોળાઈ ધરાવે છે ઈ. સ. ૧૮૮૭માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી
@________________
BGB
8758659878
JOURNALIST
JAMNAGAR
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025