મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
૮૦-જામજોધપુર બેઠક ઉપર હરીફોને હંફાવે તેવા ભાજપના ચીમનભાઇ વાછાણી
News Jamnagar October 31, 2022
૮૦-જામજોધપુર બેઠક ઉપર હરીફોને હંફાવે તેવા ભાજપના ચીમનભાઇ વાછાણી
સમગ્ર પંથકમા એક જ વાત અમારે ચીમનભાઇ વાછાણી જ ધારાસભાના જનપ્રતિનિધી તરીકે જોઇએ છે
શ્રી વાછાણીની લોકપ્રિયતા અમસ્તી નથી તેઓ હમેશા લોકો સાથે લોકોમાટે અને લોકોની ઇચ્છાઓ ને જાણી છે માટે તો સૌ તેમને ધારાસભ્ય બનાવવા થનગને છે
લોકશાહીનુ સાચુ જતન કરનારા ચીમન વાછાણી છે મુઠીઉચેરા નેતા
જામનગર ::::( ભરત ભોગાયતા/પુરક વિગતો અને વિડીયો અશોકકુમાર ઠકરાર)
ગુજરાત વિધાનસભાની ચુંટણીના બ્યુગલ ફુંકાય છે લોકશાહીનુ પર્વ ઉજવવાનો થનગનાટ મતદારોમા છે ત્યારે ૮૦-જામજોધપુર બેઠક ઉપર હરીફોને હંફાવે તેવા ભાજપના ચીમનભાઇ વાછાણી એક માત્ર કેપેબલ ઉમેદવાર છે અને
સમગ્ર પંથકમા એક જ વાત કે…..અમારે ચીમનભાઇ વાછાણી જ ધારાસભાના જનપ્રતિનિધી તરીકે જોઇએ છે શ્રી વાછાણીની લોકપ્રિયતા અમસ્તી નથી હમેશા લોકો સાથે લોકોમાટે અને લોકોની ઇચ્છાઓ ને જાણી છે માટે તો લોકો તેમને ધારાસભ્ય બનાવવા થનગને છે અને જામજોધપુર લાલપુર બંને તાલુકાઓમા લોકો જાણે છે કે લોકશાહીનુ સાચુ જતન કરનારા ચીમનભાઇ વાછાણી જ છે તેમજ તેઓ મુઠીઉચેરા નેતા છે
જામનગર જીલ્લાની ૮૦-જામજોધપુર વિધાનસભા બેઠક એટલે લાલપુરતાલુકા અને જામજોધપુર તાલુકા બંને વિસ્તાર ધરાવતી મહત્વની વિધાન સભાની બેઠક પર ભાજપ ના પાટીદાર અગ્રણી ચીમનભાઈ વાછાણીનુ નામ મોખરે ચર્ચાય રહ્યું છે ત્યારે તેમના ટેકેદારોમાં આનંદ લાગણી જોવા મળી રહેલછે ઠેર ઠેર ચર્ચાતુ ચિમનભાઈ વાછાણી નુ નામ છે
જામનગર જીલ્લા લાલપુર જામજોધપુરબેઠક પર ભાજપ ના અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા લાલપુર તેમજ જામજોધપુર પંથકના સમાજ સેવાના ભેખધારી ચીમન ભાઈ વાછાણીનુ નામ લાલપુર જામજોધપુર વિધાન સભાની બેઠક પર પ્રથમ ક્રમે ચાલી રહ્યુ છે ત્યારે લાલપુર તેમજ જામજોધપુર પંથકમાંતેમના શુભ ચિંતકોમાં આનંદ ની લાગણી જોવા મળીરહેલ છે ત્યારે ચીમન ભાઈ વાછાણી ના જાહેર જીવનની વાત કરિયે તો તેઓ ભાજપ ના સિનયર આગેવાન સહીત અનેક ચુટણીઓમા ભાજપ ના એક વફાદાર સૈનીક તરિકે ચુટણીઓમાં જવાબ દારી પુર્વક કામગીરી કરી ભાજપ માં લોકચાહના મેળવેલછે
લાલપુર તેમજ જામજોધપુર ની અનેક સંસ્થાઓ માં વર્ષો થી સક્રિય રહી લોકોના ખુબ કામ કરનારા આ વિસ્તાર ના લોકપ્રિય આગેવાન ચીમન ભાઈ વાછાણીઆ વખતે લાલપુર જામજોધપુર વિધાન સભા બેઠક પર સહુથી મોખરે ટીકીટ માટે નામ ચર્ચાઈ રહેલ છે તેમ સુત્રોમાંથીજાણવા મળ્યુ છે
@_____________________
BGB
8758659878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024