મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જગતના તાત માટે જામજોધપુર યાર્ડ આશિર્વાદ રૂપ અને નંબર-1-
News Jamnagar October 31, 2022
જગતના તાત માટે જામજોધપુર યાર્ડ આશિર્વાદ રૂપ અને નંબર-1-
લાભપાંચમથી જણસીની હુંબેશ આવક થતા યાર્ડ ઉભરાયુ
માર્કેટીંગ યાર્ડ ની સુવિધા વ્યવસ્થા અને સુચારૂ ખરો તોલ આકર્ષે છે સૌને
ખેડૂતો માટે સારા ભાવ મળતા મગફળી સહિતની ઉપજના નોંધપાત્ર વેંચાણ
જામનગર ( ભરત ભોગાયતા
તસવીરો પુરક વિગતો::અશોક ઠકરાર)
જગતના તાત માટે જામજોધપુર યાર્ડ આશિર્વાદ રૂપ બન્યુ છે અને સમગ્ર પંથકોમા જોઇએ તો આ યાર્ડ નંબર-1- છે તેમજ લાભપાંચમથી જણસીની હુંબેશ આવક થતા યાર્ડ ઉભરાયુ છે
આ માર્કેટીંગ યાર્ડ ની સુવિધા વ્યવસ્થા અને સુચારૂ ખરો તોલ હોઇ સૌ ને તે આકર્ષે છે તેમજ
ખેડૂતો માટે સારા ભાવ મળતા મગફળી સહિતની ઉપજના નોંધપાત્ર વેંચાણ અહી થાય છે
વધુ વિગત જોઇએ તોજામજોધપુર માર્કેટીગ યાર્ડ લાભ પાંચમના ખુલતાજ માલની ધૂમ આવક થયાનુ જાણવા મળ્યુ છે જામ જોધપુર માર્કેટીંગ પાર્ડ લાભપાંચમના ખુલતા જ મગફળી સોયાબીન કપાસ જેવી જણસીની બમ્ફર આવક થવા પામી છે તેમજ નવા વર્ષની બોણીમાં જ ખેડૂતોને સારા એવાબજાર ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરેલ છે માકેટીંગ યાર્ડ કર્મચારી તંત્ર દ્વારા જણસી વહેચવા આવતા ખેડૂતોને કોઈ આવડતા ન પડે તે માટે સતત દેખરેખ કરી સુચારૂ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે
આ યાર્ડ મા જણસ વેચવા આવતા ધરતીપુત્રોને તમામ વ્યવસ્થા એટલી અનુકુળ છે કે ખેડૂતો અહી જ ઉપજ વેચવા હોશે હોશે આવે છે અને સારો ભાવ મળે છે તેથી ખેડૂતોને સંતોષ થાય છે
@__________________
BGB
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025