મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જોશીલા અને તરવરીયા યુવાન ધનરાજ ગુજરાત ક્રિકેટ એસો.ના બન્યા પ્રમુખ
News Jamnagar November 19, 2022
જોશીલા અને તરવરીયા યુવાન ધનરાજ ગુજરાત ક્રિકેટ એસો.ના બન્યા પ્રમુખ
RIL મા કોર્પોરેટ અફેર્સ પ્રેસીડન્ટની જવાબદારી સાથે સામાજીક-સાંસ્કૃતિક જોડાણ નો સુભગ સમન્વય
દ્વારકા દેવસ્થાન સમિતિ મા વાઇસ ચેરમેન
ગીર ફાઉન્ડેશન ના મેમ્બર
વાઇલ્ડ લાઇફ માટે અને પ્રકૃતિ જન્ય તાલમેલ માટે નિત્ય ઉત્સાહી
હવે એક પીંચ્છ એક યશકલગી ઉમેરાઇ છે GCA ના પ્રમુખની
જામનગર ( ભરત ભોગાયતા)
ગુજરાત નુ ગૌરવ ને હાલારનુ હીર ગણાય છે તેવા જોશીલા અને તરવરીયા યુવાન ધનરાજ નથવાણી નીગુજરાત ક્રિકેટ એસો.ના પ્રમુખ તરીકે વરણી થઇ છે
RIL મા કોર્પોરેટ અફેર્સ પ્રેસીડન્ટની જવાબદારી સાથે સાથે તેઓ સામાજીક-સાંસ્કૃતિક જોડાણ નો સુભગ સમન્વય ધરાવે છે જેમાં
દ્વારકા દેવસ્થાન સમિતિ મા વાઇસ ચેરમેન ગીર ફાઉન્ડેશન ના મેમ્બર
વાઇલ્ડ લાઇફ માટે અને પ્રકૃતિ જન્ય તાલમેલ માટે નિત્ય ઉયત્સાહી એવા ધનરાજભાઇ ની પ્રગતિમાં હવેવધુ એક G.C.A. ના પ્રમુખની મયુર કલા પીંચ્છ જેવી યશકલગી ઉમેરાઇ છે
ગુજરાત ક્રિકેટ એસો. ના સેક્રેટરી અનીલ પટેલની સતાવાર ન્યુઝ બ્રીફ મુજબગુજરાત ક્રિકેટ એસોસીએશનની ૮૬મી વાર્ષિક સભા મળી ધનરાજભાઈ નથવાણીની પ્રમુખ તરીકે વરણી કરવામા આવી છે
ગુજરાત ક્રિકેટ એસોશીએશનની ૮૬મી વાર્ષિક સભા મળી હતી. જેમાં તમામ સભ્યોએ બીસીસીઆઇ સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન તથા આઇસીસીના ફાઇનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટિના પ્રમુખ જયભાઇ શાહનું અભિવાદન કર્યુ હતું અને સૌ સભ્યોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ઉપરાંત આ વાર્ષિક સાધારણ સભા ધનરાજભાઇ નથવાણીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી અને ચૂંટણી અધિકારી શ્રી વરેશ સિંહા ધ્વારા આગામી ટર્મ ૨૦૨૨ થી ૨૦૨૫ સુધીના હોદેદારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાજેમાં હોદ્દેદારો જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ
ધનરાજભાઈ નથવાણી પ્રમુખ
હેમંતભાઇ કોન્ટ્રાકટરઉપ પ્રમુખ
અનિલભાઇ પટેલસેક્રેટરી
મયુરભાઇ પટેલ જો.સેકેટરી
અને ભરતભાઇ માંડલીયા
ખજાનચી નો સમાવેશ થાય છે
આ સૌ વિજેતા હોદ્દેદારોને હાજર સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા
આ તકે ફદનરાજ નથવાણી એ ટ્વીટ કરી આ જવાબદારી ને ગૌરવપુર્ણ જણાવી ક્રિકેટ ક્ષેત્રે ગુજરાતમા ટીમ વર્ક થી હજુય ઘણી પ્રગતિનો અવકાશ હોવાનુ જણાવ્યુ હતુ
@_________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Editer .Akbar baxi
Tags :
You may also like
જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન
જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન રાષ્ટ્રીય પર્વે ફરજપરસ્તિની પ્રશસ્તિ નો અનેરો સમન્વય જામનગર જીલ્લા કલેક્ટરે નિયત અને માન્ય કર્યા મુજ...
January 26, 2023