મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાં બપોરે ૩ વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૪૫.૬૮ ટકા મતદાન નોંધાયુ
News Jamnagar December 01, 2022
જામનગર જિલ્લામાં બપોરે ૩ વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૪૫.૬૮ ટકા મતદાન નોંધાયુ
જામનગર, તા.૦૧ ડિસેમ્બર, વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ને લઈ આજરોજ જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. આજ બપોરના ત્રણ વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર કુલ ૪૫.૬૮ ટકા મતદાન નોંધાયું છે. જેમાં ૭૬-કાલાવડમાં ૪૪.૧૩ ટકા, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૪૯.૩૭ ટકા, ૭૮-જામનગર (ઉતર)માં ૪૩.૧૦ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૪૦.૭૫ ટકા અને ૮૦-જામજોધપુરમાં ૫૧.૧૫ ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર જામનગર જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનીચ્છનીય બનાવ બન્યા નથી ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે.
0000000
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024