• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજિત શરેરાશ ૫૩.૯૮ ટકા મતદાન નોંધાયુ
News Updates Breaking News

જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજિત શરેરાશ ૫૩.૯૮ ટકા મતદાન નોંધાયુ

News Jamnagar December 01, 2022

જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજિત શરેરાશ ૫૩.૯૮ ટકા મતદાન નોંધાયુ

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ.

જામનગર, તા.૦૧ ડિસેમ્બર, વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ને લઈ આજરોજ જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ થયું છે. જેમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર અંદાજિત શરેરાશ કુલ ૫૩.૯૮ ટકા મતદાન નોંધાયું છે.

જેમાં ૭૬-કાલાવડમાં ૫૩.૫૮ ટકા, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૫૩.૮૩ ટકા, ૭૮-જામનગર (ઉતર)માં ૫૫.૯૬ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૪૪.૬૩ ટકા અને ૮૦-જામજોધપુરમાં ૬૧.૭૩ ટકા મતદાન નોંધાયું છે.

સમગ્ર જામનગર જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનીચ્છનીય બનાવ બનવા પામ્યો નથી ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક સમગ્ર મતદાન પ્રક્રિયા પુર્ણ થઈ છે.

Share:
Tags :
News Jamnagar

You may also like

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન

RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ

રેડક્રોસ દ્વારા જામનગરમા ડેન્ટલ અને ફીઝીયો થેરાપી સેન્ટરમ...

બરડામા સિંહની ડણક-P.N. થયા રાજી

"સેવા" ના પર્યાય એટલે ડોક્ટર છાયા-નામ ગુંઝે છે-સિદ્ધીની સ...

ઘાયલ પક્ષીને નવજીવન મળે તે હેતુથી વન વિભાગ દ્વારા સમગ્ર જ...

જન જાગૃતિનો પર્યાય એટલે જન વિજ્ઞાન જાથા અને એડ. જયંત પંડ્...

ઉમદા વ્યક્તિત્વ ધરાવતા લેઉઆ પટેલ સમાજના પ્રમુખ અને મીડીયા...

જાગતા પ્રહરી અને લોકસેવક સુભાષ ગુજરાતીનો અનેરો સમાજ લગાવ

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના ૧૧ ટાપુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન રાષ્ટ્રીય પર્વે ફરજપરસ્તિની પ્રશસ્તિ નો અનેરો સમન્વય જામનગર જીલ્લા કલેક્ટરે નિયત અને માન્ય કર્યા મુજ...

January 26, 2023

RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ

રેડક્રોસ દ્વારા જામનગરમા ડેન્ટલ અને ફીઝીયો થેરાપી સેન્ટરમ...

બરડામા સિંહની ડણક-P.N. થયા રાજી

"સેવા" ના પર્યાય એટલે ડોક્ટર છાયા-નામ ગુંઝે છે-સિદ્ધીની સ...

Recent News

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન

January 26, 2023

RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ

January 26, 2023

રેડક્રોસ દ્વારા જામનગરમા ડેન્ટલ અને ફીઝીયો થેરાપી સેન્ટરમ...

January 23, 2023

Jamnagar

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

ખંભાળિયા તાલુકાના બેહ ગામે 26મી એ જુંગીવારા વાછરાભાઈની જ...

September 20, 2022

શંકરાચાર્યજી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થતા ઉંડા દુખન...

September 11, 2022

આજે યૌમે આશુરા કરબલાના શહીદોની યાદમાં સમગ્ર વિશ્વમાં મોહર...

August 09, 2022

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach