મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ
News Jamnagar January 26, 2023
RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ
જામનગર/દેવભૂમિ દ્વારકા ( ભરત ભોગાયતા)
દેવભૂમિ દ્વારકા જીલ્લા ના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની દ્વારા CSR અંતર્ગત પ્રજાસત્તાક દિવસ ના પર્વે 40 શાળાઓ ના 756 વિદ્યાર્થીઓ માં ટ્રોફી ડિસ્ટીબ્યુશન કરવામા આવી હતી
દ્વારકા ના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની દ્વારા CSR અંતર્ગત કુરંગા તથા આસપાસ ના ગામડાઓ ની 40 શાળાઓ માં પ્રજાસત્તાક દિવસ ના પર્વે શાળાઓ ના 756 વિદ્યાર્થીઓ માં ટ્રોફી ડિસ્ટીબ્યુશન કરી અને શાળા ના બાળકો ને ઉત્સાહિત કર્યા હતા.આ તકે દરેક ગામ ની શાળા ના શિક્ષકો એ તથા ગામ ના અગ્રણીઓ એ RSPL ના અધિકારીઓ ને પ્રજાસત્તાક દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી અને આ કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમ આ ગૌરવપ્રદ વિગતો જણાવતા અજીતસર એ જણાવ્યુ હતુ
ઉલ્લેખનીય છે કે દ્વારકા તાલુકામા કાર્યરત આ ઘડી ડીટરજન્ટ ઉત્પાદક ઉદ્યોગ આ વિસ્તારની નવી ઓળખ છે તેમજ આ લગત વિસ્તારોમા અર્થતંત્ર ની ગતિ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાતમા નોંધપાત્ર ઉદ્યોગગૃહ બની રહ્યુ છે અને કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી અંતર્ગત અનેકવિધ પ્રવૃતિ કરતા રહ્યા છે સમગ્ર સંચાલન સ્થાનિક વિસ્તારની પ્રગતિ સાથે કંપનીની પ્રગતિ માટે કટીબદ્ધ હોવાનુ જાણવા મળ્યુ છે
@___________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni. jmr)
gov. accre. Journalist
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025